मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

ધોરણ ૧૦ નું બોર્ડ પરીક્ષાનું સ્વરૂપ : 2020-21

  ધોરણ ૧૦ નું બોર્ડ પરીક્ષાનું સ્વરૂપ : 2020-21 

            ધોરણ ૧૦ માં ભણતું બાળકો બહુજ દિનથી મૂંઝવણ માં મુકાઇ ગયા હતા. કેમ કી પરીક્ષાનો સ્વરૂપ કેવા હશે, પેપર કેવી રીતે આપવાનો રહેશે, પરીક્ષા હશે કે નહિ એમ. પરંતુ શિક્ષણ મંત્રી ચુડાસમા ને આ બાબત સ્પષ્ટ જાણવું છે કે પરીક્ષા લેવા વગર કોઈ પણ માસ પ્રમોશન નહિ આપવામાં આવશે. તેથી સ્પષ્ટ છે કે પરીક્ષા હોવાનીજ છે. આ પરીક્ષામાં કેટલું અભ્યાસક્રમ થશે આ પણ નિર્ધારણ થશે. પણ સ્પષ્ટ રીત્ય જણાવેલ છે કે સીલ્યાબસ ની કોઈ મૂંઝવણ ના રાખો કેમ કે જેટલા સીલ્યાબસ તમે ઓનલાઇન ભણાવેલ છે એના ઉપરજ પરીક્ષામાં પૂછવામાં આવશે. તેથી સ્પષ્ટ છે કે બધાનેજ પરીક્ષા આપવાની છે. ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા મેં ૨૦૨૧ માં લેવામાં આવશે એની સ્પષ્ટતા પહેલેથીજ કરી દીધી છે. એના કરતા આં બાળકોને અભ્યાસ કરવામાં સરળતા આવે એના માટે બોર્ડ પરીક્ષાનું સ્વરૂપ મુકાઇ ગયું છે. આ સ્વરૂપ નીચેના પડીએફ માં તમે જોઈ શકશો અથવા ડાઉનલોડ પણ કરી શકશો. જેને ખબર નથી પડતી કે પીડીએફ કેવી રીતે ડાઉનલોડ થાય તો બાજુમાં જો વ્હીડીઓ વેબસાઈટ પર મુકેલ છે તેને જુવો.

ધોરણ ૧૦ નું પરીક્ષાનું સ્વરૂપ વિષય નુસાર નીચે મુજબ છે :

વિષય : ગણિત 


વિષય : સામાજિક વિજ્ઞાન 


વિષય : વિજ્ઞાન 


વિષય : ઇંગ્લીશ 


વિષય : ગુજરાતી 


વિષય : સંસ્કૃત 


વિષય : હિન્દી 

               એવાજ અપડેટ માટે દરરોજ આ વેબસાઈટ ને જુઓ. આ માહિતી બધાને શેઅર કરજો.

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा