ધોરણ ૯ થી ૧૨ ની નવી પેપર સ્ટાઈલ 2021-22
સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી પેપર સ્ટાઈલ ૨૦૨૧ - ૨૨ માટે :
બધાજ વિષયની પેપર સ્ટાઈલ નીચે આપેલ લીનક પરથી જોઈ શકશો. આ પેપર સ્ટાઈલ ફક્ત વર્ષ ૨૦૨૧-22 માટેજ છે એની નોન્દ લેજો.
બાકી વિષયના પેપર સ્વરૂપ વિષે ન્યુ પરિપત્ર : 03/01/૨૦૨૨
ધોરણ ૧૦ ની નવી પેપર સ્ટાઈલ :
ગણિત (બેઝીક )
ગણિત (standard )
ઇંગ્લીશ (SL)
સામાજિક વિજ્ઞાન :
વિજ્ઞાન :
સંસ્કૃત :
હિન્દી :
ગુજરાતી :
બધાને શેઅર કરવાનું ભૂલશો નહિ . સૌને સાથ સૌના વિકાસ.
ધન્યવાદ !
टिप्पण्या