मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

30 ટકા ઘટાડેલ અભ્યસક્રમ મુજબ પ્રશ્નબેન્ક

 30 ટકા ઘટાડેલ અભ્યસક્રમ મુજબ પ્રશ્નબેન્ક : ધોરણ ૧૨ 

                  ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા 30 ટક્કા સીલ્યાબસ ઘટાડવામાં આવેલ છે. પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મદદરૂપ થાય એના માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ દ્વારા બનાવેલ તમામ વિષયોની આદર્શ પ્રશ્નબેન્ક બનાવામાં આવેલ છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે જો કે આવનારી બોર્ડ પરીક્ષામા ખૂબ ઉપયોગી બનશે.....
          તો આ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરીને વધુ સરાવ માટે ઉપયોગ કરજો. અને બધા વિદ્યાર્થીઓને પણ શેઅર કરીને મદદ અવશ્ય કરજો.
              આ પ્રશ્નબેન્ક બનાવનાર બધાજ શિક્ષકોને હું ધન્યવાદ કહું છું. કેમ કે આ શિક્ષકોની ઘણી બધી મેહનત બાદ ત્યાર થયેલ છે. એના માટે આ પ્રશ્નબેન્કનું બધું શ્રેય આ મેહનત કરનાર તમામ શિક્ષકોને જાય છે. હું ખાલી માધ્યમ છું તમારા પાસે પોહાચાડવાનું. બધા વિદ્યાર્થીના હિત માટે હું આ પીડીએંફ શેઅર કરી રહ્યા છે.

૧) અકાઉન્ટ પ્રશ્નબેન્ક :

૨)આંકડાશાસ્ત્ર પ્રશ્નબેન્ક :

૩)અર્થશાસ્ત્ર પ્રશ્નબેન્ક :

૪)અંગ્રેજી પ્રશ્નબેન્ક : 


5)વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન :


6)ગુજરાતી પ્રશ્નબેન્ક :


૭)ભૂગોલ પ્રશ્નબેન્ક :

૮)ફીજીક્સ પ્રશ્નબેન્ક :


૯)ગણિત પ્રશ્નબેન્ક :


૧૦)બયોલાજી પ્રશ્નબેન્ક :


૧૧)કેમિસ્ટ્રી પ્રશ્નબેન્ક :


           આ પ્રશ્નબેન્ક તમામ વિદ્યાર્થીને શેઅર અવશ્ય કરજો. 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा