मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

પ્રથમ પરીક્ષા ધોરણ ૧૧, ૧૨ માટે સરાવ પેપર

                      આવનારી પ્રથમ સત્ર પરીક્ષા માટે વિષય શિક્ષકોની પોતે જ મેહનત કરીને વિદ્યાર્થીના હિત ધ્યાને લઈને સર્વ માટે પેપર ત્યાર કરેલ છે. ધોરણ ૧૧ અને ૧૨ માટે આ પેપર ચોક્કસ મદતરૂપ થશે. તો બધાજ વિદ્યાર્થીઓને અનુરોધ છે કે આ પેપરનું અભ્યાસ કે સર્વ માટે ઉપયોગ કરીને સારું માર્ક મેળવજો. 

              તમે એવીજ મહત્વપૂર્ણ માહિતી તથા અભ્યાસ સાહિત્ય અને બધુજ અપડેટ, મનોરંજન કે જોબ, સરકારી યોજના સૌથી પેહલા મેળવા માંગતા હોય તો આ વેબસાઈટ નિયમિત જોતા રહેજો. તથા ફોલ્લો કરજો.

11 th BA


11 TH stat 

11 th Account 

11 th BA


11TH SP

11th SP

11th English

11th English

11th Economics 

11th Stat

11th Account 

11th Gujarati 

11th BA

11th Hindi

         આ બધા પેપર વિદ્યાર્થીઓને સર્વ માટે આપેલ છે. અને આ પેપર ત્યાર કરનાર્નેજ  એનું બધું શ્રેય જાય છે. હું એક માત્ર માધ્યમ છું. એવી નોન્દ લેજો. કોઈ ખામી હોય તો તમારા સ્તરે સુધારા વધારા કરી લેજો એવી વિનંતી.

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा