તલાટી કમ મંત્રી તયારી માટે અભ્યાસ મટેરીયલ
તલાટી કમ મંત્રી તયારી માટે અભ્યાસ મટેરીયલ
તલાટી કમ મંત્રી ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય છે. ગત વર્ષના પેપર અહીં આપેલું છે જો તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ગત વર્ષના પ્રશ્નપત્ર માંથી ઘણા પ્રશ્ન રીપીટ થાય છે. એના માટે આ પ્રશ્નપત્ર ખૂબ જ મહત્વનું છે. આ પ્રશ્નપત્ર નું સોલ્યુશન તમે youtube પરથી મળી જશે. ઓનલાઇન મટેરિયલ તમે આ વેબસાઈટ ઉપર જોવા મળશે. પણ તમે વધારાના સરાવ કરવો ઇચ્છો છો તો તમે youtube આ સારું માધ્યમ છે. એનો ઉપયોગ કરીને તમે તમારા અભ્યાસ સારી રીતે પૂર્ણ કરી શકશો. બજારમાં ખૂબ જ પુસ્તક આવેલ છે પરંતુ આ બધા જ પુસ્તકો તમે ખરીદી શકશો નહીં. એના માટે તમે ઓનલાઇન મટેરિયલ અહી મુકેલ છે. આ માટેરીયલ ના અભ્યાસ કરી શકો છો. તમે કરન્ટ અફેર પૂછેલ છે. એના માટે છ મહિનાનું કરંટ અફેર તમે કરવાનું છે. કરંટ અફેર માટે તમે ન્યૂઝ પેપર, ન્યૂઝ અને ઘણી બધી અપડેટ જો તમે youtube માધ્યમથી, સોશિયલ મીડિયાથી જોવા મળશે.આ ધ્યાને લઇ લેવાની રહેશે. જેથી તમે જોઈ update છે આ મળી જશે. આ લિંક તમે સાચવી રાખજો. જેથી ભવિષ્યમાં જો પણ અપડેટ આવશે તો અહીં મુકવામાં આવશે. અને ઘણા બધા પેપરો અને મટીરીયલ અહી તમે જોવા મળશે. આ વેબસાઈટ ઉપર તમે બધું જ અપડેટ મળી જશે. તમારા માટે બધા જ સર્વિસ તમે આ એક જ ક્લિક ઉપર મળી રહે એનું ધ્યાન રાખવામાં આવેલ છે. તો તમે આ બ્લોગને વારંવાર ભેટ આપશો. અને આપડે મેળવશો એવી આશા રાખીશ. તમે આ બ્લોગને ફોલો કરો અને મારા સાથે જોડાવશો તો તમે અપડેટ મળતા રહેશે. સૌથી પહેલા.
Syllabus For General Awareness and General Knowledge
- General Mental Ability and General Intelligence.
- History of India and History of Gujarat
- Cultural Heritage of India and Gujarat.
- Geography of India and Geograpy of Gujarat
- Sports
- Indian Polity and the constitution of India
- Panchayati Raj
- Welfare schemes of Gujarat State and Union Government
- Indian Economy and Planning
- General Science, Environment and Information & Communication Technology
- Current affairs of Regional, National, and International Importance.
Syllabus for Gujarati Grammar
- Samas
- Alankar
- Nipat
- Sangana
- Krudant
- Sandhi Chhodo-Jodo
- Vibhakti (Vakya Prakar)
- Kartari-Karmani Vakya
- Chhand
- Kahevat and Rudhiprayog
- Jodani
Syllabus for Gujarati Sahitya/Literature
- Famous Publications
- Ekanki Natako
- Born Places of Poet and Writer
- Gujarati Bhasha Na Khyatnam Grantho
- Gujarat’s Famous Poet Upnam
- Navalkatha Na Lekhak
- Kavya Na Lekhak
Syllabus for Mathematics & Reasoning
- Relationships
- Jumbling
- Venn Diagram
- Data Interpretation and Sufficiency
- Conclusions and Decision Making
- Similarities and Differences
- Analytical Reasoning
- Classification
- Directions
- Shapes and Mirror
- Images & Clocks
- Analogies
- Analytical Reasoning
- Number series
- Letter series
- Odd man out
- Coding-Decoding
- Alphabetical and Number Series
- Mathematical Operations
Syllabus for English Grammar
- Direct-Indirect Speech
- WH Questions
- Degrees of Comparison
- Word Order Exercises
- Question Tag Exercise
- Choose The Correct Sentence
- Analogies Exercises
- Sentence Rearrangement
- Opposite Gender Exercises
- Tenses
- Antonyms
- Synonyms
- Singular and Plural
- Idioms and Phrase
- Pick the Odd One Out
- Error Correction Exercises
- Sentence Rearrangement
- Word Formation Exercises
- Since and For Exercises
તલાટી કમ મંત્રીની રીજેક્ટ થયેલ અરજી : click here
પેપર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ટીકર ક્લિક કરશો
2011 નો પેપર સોલ્યુશન સાથે : click here
2014 નો પેપર સોલ્યુશન સાથે : click here
2015 નો પેપર સોલ્યુશન સાથે : click here
2016 નો પેપર સોલ્યુશન સાથે : click here
2017 નો પેપર સોલ્યુશન સાથે : click here
ભારતનુ બંધારણ :
ગુજરાતનું સંસ્કૃતિક વારસા :
ગુજરાતી વ્યાકરણ ક્વિજ :
અંગ્રેજી વ્યાકરણ ક્વિજ :
4000+ વન લાઈનર પ્રશ્ન ઉત્તર સાથે :
5000 વન લાઈનનર પ્રશ્ન ઉત્તર : (બધાજ પરીક્ષમાંતે ઉપયોગી )
100 પ્રશ્નપત્ર ઉત્તર સાથે :
બધુજ અપડેટ જોવા માટે : https://www.yogeshjadhave.com
Follow me and share your friends.
टिप्पण्या