ધોરણ ૧૦ પરીક્ષા મટીરીયલ્સ
ધોરણ 10 ની આવનારી બોર્ડ પરીક્ષા માટે MOST IMP મટીરીયલ્સ
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ધોરણ - 10 ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે કુલ ચાર મુખ્ય વિષયોનું માટેરિયલ બનાવવામાં આવેલ છે તેની સોફ્ટ કોપી pdf ફૉર્મટ માં આ પોસ્ટમાં મુકવામા આવેલ છે તો તેનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવો. બને તો આ ચાર વિષયોની પ્રિન્ટ કરાવવી.
ધોરણ ૧૦ કે ૧૨ ના વિદ્યાર્થી વધારે ટેન્શન માં હોય છે. ખાસ કરીને ધોરણ ૧૦ ના વિદ્યાર્થી. કેમ કે આ પહેલી વખત બોર્ડ ની પરીક્ષા આપશે. એટલે પેપર કેવી રીતે આવશે ? પેપરની તયારી માટે કેટલા ટાઇમ અભ્યાસ કરવું પડશે? દરેક વિષયની તયારી કેવી રીતે કરવી જોઈએ? એવા ઘણા બધા સવાલ આ વિદ્યાર્થીના મનમાં ચાલી રહ્યા હશે. પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે દરેક વિષયની તયારી માટે ફક્ત તમારા પુસ્તકમાં આપેલ સ્વાધ્યાય અને પ્રશ્નોની સાચી તયારી કરશો તો તમે વધુ કઈ શોધાવની જરૂર નથી. અને વધુ મદદ માટે હું તમને આ મટેરિયલ શેઅર કરેલ છે. એના સદુપયોગ કરીને તમે વધુ માર્ક મળી શકશે. હાલ પરીક્ષાના માળખું મુજબ તમે વસ્તુનિષ્ઠ પ્રશ્ન 30 % આવશે તો તમે આ મટેરિયલ વધુ મદદતરૂપ હશે.
ધોરણ ૧૦ ના સરાવ પ્રશ્નપત્ર (નવા પરિરૂપ મુજબ )
ગાલા અસાઈનમેન્ટ (પ્રશ્નપત્રિકા સંચ ) : નવા સ્ટાઈલ નુસર [30+70]
એવાજ માહિતી માટે આ વેબ ની દરરોજ મુલાકાત લેતા રહેજો. મને ફોલો કરવાનું ભૂલશો નહિ. જેથી તમે સૌથી પેહલા ઉપદેત મળી જશે.
ઇંગ્લીશ વિષયની મોસ્ટ IMP પ્રશ્નબેન્ક ઉત્તર સહીત : બોર્ડ પરીક્ષા માટે મહત્વની :
ગણિત :
टिप्पण्या