Free lunch places in Gujarat
હાઇવે ની હોટલ ઉપર.જમવાનું.બંધ કરીને દરેક શહેર માં મંદિરો માં.જમવાનું મલે જ છે તો હવેથી અમલ માં મૂકી દેજો. મંદિર નું ભોજન સાદું હશે પણ શુદ્ધતા ની ૧૦૦% ગેરંટી આપણા સ્વાસ્થ્ય માટે સુરત થી સૌરાષ્ટ્ર માં સોમનાથ દ્વારકા સુધી સુદ્ધ અને સાત્વિક ભોજન નાસ્તા માટે નું લીસ્ટ આપેલું છે,જેથી આપણે બીજી હોટલમાં ખાવુ ન પડે કે જે લોકો નામ બદલીને ધંધા ચલાવે છે.
Tripadvisor |
【1】સુરત,કામરેજ:-દાદા ભગવાન
【2】ભરૂચ, ઝાડેશ્વેર ચોકડી નજીક:-BAPS સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી),
【3】કંડોરના પાસે:-સ્વામિનારાયણ ગુરુકુલ,
【4】બોરસદ પાસે:-બોચાસણ મંદિર,
【5】લીંબડી સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી)
【6】દર્શન હોટલ (હિંદુ હોટલ) સારામાં સારી
【7】રાજકોટ-ગોંડલ ચોકડીપાસે:-BAPS(પ્રેમવતી)
【8】ગોંડલ-BAPS અક્ષરમંદિર
【9】વીરપુર -જલારામ મંદિર
【10】ચોટીલા જલારામ ટ્રસ્ટ ફ્રી ભોજન વ્યવસ્થા
【11】ખોડલધામ કાગવડ
【12】જૂનાગઢ-BAPS સ્વામિનારાયણ મંદિર:-પ્રેમવતી
【14】જૂનાગઢ-ભવનાથ શિવ મંદિર:-ફ્રી ભોજન
【15】સતાધાર-અપાગીગા ની જગ્યા ફ્રી ભોજન
【16】આપા ગીગાનો ઓટલો:-ચોટીલા-ફ્રી ભોજન
【17】સોમનાથ:-મંદિર ટ્રસ્ટ
【18】જામનગર-દ્વારકા રોડ:-BAPS સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી)
【19】કચ્છ મા આશાપુરા માતાનો મઢ:-મંદિર ટ્રસ્ટ મા ભોજન વ્યવસ્થા
【20】આ સિવાય ના BAPS સ્વામિનારાયણ અને અન્ય સ્વામિનારાયણ મંદિરો માં ભોજન અને અન્ય ધાર્મિક સ્થાનો વાનગીઓ મળતીજ હોય છે જેનો ચાર્જ ચૂકવો પડતો હોય છે જે કોઈ ધંધાર્થે નહીં પરંતુ એક પબ્લિક ટ્રસ્ટ ના કારણે સરકાર ની ગાઈડ લાઇન મુજબ હોય છે અને આપણે હોટલો મા રૂપિયા ચૂકવીએ પણ એમાં આચાર -વિચાર અને સત્વિકભોજન નથી હોતું જ્યારે આમા દર્શાવેલ તમામ સ્થળો એ સાત્વિક-અને સારા આચાર-વિચાર વાળું હોય છે...
【21】જૈનો ના તમામ તીર્થ અને દેરાસર માં જતા લોકો ને ખબર જ છે દરેક જગ્યા એ ભોજનશાળા હોય છે ત્યાં પણ શુદ્ધ સાત્વિક અને નહિવત પૈસા માં ઉત્તમ કક્ષાના ભોજન પીરસાય જ છે . તો આમા તમામ હિન્દૂ ઓ એ લાભ અવશ્ય લેવો એવી લાગણી સહ દેશ માટે વિનંતી.
શરૂત થઈ છે જાગૃત સમાજ શ્રેષ્ઠ સમાજ
જયહિંદ
टिप्पण्या