GSEB 10 & 12 ADARSH UTTARVAHI
GSEB 10 & 12 ADARSH UTTARVAHI
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની પરીક્ષા લેવામાં આવે છે . આ પરીક્ષાને લઈને ઘણા બધા બાળકોના મનમાં એવું ચાલે છે કે પેપર કેવીરીતે લખવો જોઈએ જો કે સારા માર્ક મને મળશે. પરંતુ ઘણી વાર બાળકોને સાચું માર્ગદર્શન મળતું નથી અને આ બાળકો ચિંતા માં મુકાઇ જાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. હું તમારા માટે ગુજરાત રાજ્ય બોર્ડ માં જે બાળકોના એ ૧ અને એ ૨ નબર મેળવેલ છે આ બાળકોની ઉત્તર લખવાની રીત કેવી હતી. જો કે આ બાળકો આટલા સારા માર્ક મેળવી શક્યા. એના અભ્યાસ કરીને તમે ખબર પડશે કે પેપર કેવી રીતે લખવાનું છે. પેપરમાં ડીઝાઇન કરવાથી સારા માર્ક નથી મળતા. પેપરમાં સારા અને સાચું લખવાથી માર્ક મળે છે. આ વાત ધ્યાને રાખીને પેપર લખજો. તમે બધાને સારા માર્ક મળશે.
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નીચેની લિંક પરથી જોઈ શકશો કે પેપર કેવીરીતે લખવો જોઈએ. સાથે તમે ગત વર્ષના પેપર મુકેલ છે જેથી તમે પ્રશ્ન કેવા છે અને ઉત્તર કેવી રીતે લખેલ છે આ જોઈ શકશો.
ધોરણ ૧૦ ની ઉત્તરવહી :
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ નીચેની લીંક પરથી જોઈ શકશો કે પેપર કેવીરીતે લખવો જોઈએ. સાથે તમે ગત વર્ષના પેપર મુકેલ છે જેથી તમે પ્રશ્ન કેવા છે અને ઉત્તર કેવી રીતે લખેલ છે આ જોઈ શકશો.
ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ )ઉત્તરવહી :
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ નીચેની લીંક પરથી જોઈ શકશો કે પેપર કેવીરીતે લખવો જોઈએ. સાથે તમે ગત વર્ષના પેપર મુકેલ છે જેથી તમે પ્રશ્ન કેવા છે અને ઉત્તર કેવી રીતે લખેલ છે આ જોઈ શકશો.
ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ )ઉત્તરવહી :
આ માહિતી તમે ગમે છે તો બીજાને પણ શેઅર કરીને મદદ અવશ્ય કરજો. અને મારા બ્લોગની એવીજ માહિતી માટે અવશ્ય મુલાકાત લેતા રહેજો.
टिप्पण्या