मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

સાયબર સેફ ગર્લ pdf

 સાયબર સેફ  ગર્લ  pdf 


                  મિત્રો, આપણે સૌને સોશિયલ મીડિયા બહુ ગમે છે.  મોબાઈલ એ એવું સાધન બની ગયું છે કે મોબાઈલ વગર જીવવાનું કોઈને પસંદ નથી. આપણા જીવનમાં સોશિયલ મીડિયાનું આટલું સ્થાન બની ગયું છે કે દરરોજ એક પોસ્ટ કે વિડિયો ફોટા મુકવા વગર શાંતિ નહિ મળે. આપના પોસ્ટ ઉપર વધારે લાઈક અને કોમેન્ટ ખાવું જોઈએ હા બધાની ઈચ્છા રહે છે. એના માટે તો એટલી એક્ટીવીટી કરવામાં આવે છે કે કહી શકતું નથી. કપડા થી લઈને ડાન્સ સુધી એવી એક્શન કરવામાં આવે છે કે જોઈ રહેનારને લાજ આવે છે. પરંતુ આ વાત પણ સાચી છે કે તમે ઓનલાઈન માં જો પ્રવૃત્તિ કરો છો એના ઉપર સાયબર ગુનેગારોની નજર હોય છે. આપણા ફોટો કે વીડિયોનો ગલત  ઉપયોગ કરીને તમે છેતરવાનો પ્રયત્ન આ લોકો કરે છે. કંઈક વાર એવી પરિસ્થિતિ ઊભી થશે કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? એ ખબર પડતી નથી. આજ એવી સમસ્યાને લઈને એક મહત્વપૂર્ણ માહિતી તમે આપું છું.
                  ગુજરાત સરકાર દ્વારા સાયબર સિક્યુરિટી ના એક પીડીએફ ફાઈલ બાહર પાડવામાં આવેલ છે. જેનામાં ગર્લ્સ માટે સોશિયલ સિકયુરીટી ની ગાઇડ  લાઇન આપેલ છે. જેનાથી તમારા સાથે એવી કોઈ ઘટના બને છે તો તમે આ બહુ જ ઉપયોગી છે. આ પીડીએફ માં સોશિયલ મીડિયાના ગુનામાં લાગુ પડતો કાયદો અને નિયમ આપેલ છે. કોઈ ઘટના આપણે સાથે બને તો આ ઘટના સમયે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપણે એનામાં આપેલ છે. સોશિયલ મીડિયામાં છોકરા કરતા છોકરીઓ વધારે જ રસ ધરાવે છે. કોઈ આ વિચાર પણ કરતો નથી કે આપણા ઉપર કોઈ ને નજર રાખે છે આ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતી વખતે ગર્લ્સ આપણા શરીર પ્રદર્શન અને વિવિધ પ્રવૃત્તિ કે એક્શનમાં વાયરલ થવાનો પ્રયત્ન કરે છે. પણ આ મસ્તીમાં આ લોકો એ ભૂલી જાય છે કે એના ફોટો કે વિડીયો નો દુરૂપયોગ ઉપયોગ કરીને તમે ફસાવવાનો પ્રયત્ન કરે છે. બ્લેકમેઇલ કરે છે. ઘણીવાર તો આ બ્લેક મેલ ને ભોગ બનેલ છોકરીઓ અંતે પોતાના જીવન સમાપ્ત કરી નાખે છે. પોતાનો જીવન આ ખાઈમાં ધકેલી દે છે. એના પર પોતાના જીવન સાથે આપણા ફેમિલીના બધા સદસ્યો માટે ઘાતક બને છે. આ પરિસ્થિતિમાં તમે શું કરવું જોઈએ જેનો માર્ગદર્શન આ pdf માં મૂકેલ છે. એના માટે આ બધા જ અભ્યાસ કરીને તમારા ફોનમાં download કરો. તમે જે વખતે એવી પરિસ્થિતિ નિર્માણ કરો છો તો તમે આપણે બહુ જ મદદરુપ થાય છે. એવી આશા રાખું છું. અને ગુજરાત સરકારનું પણ આભાર માનું છું કે છોકરીઓ માટે એક સુરક્ષિત જીવન આપવા માટે જનજાગૃતિ કરવા હેતુ પીડીએફ બનાવિને આપણા બધા માટે શેર કરેલ છે. જય જય ગરવી ગુજરાત.
          એવી જ મહત્વપૂર્ણ માહિતી માટે મારા ચેનલને ફોલો કરો અને દરરોજ મુલાકાત લેજો આ મહત્વપૂર્ણ માહિતી બીજાને પણ શેર કરવાનું ભૂલશો નહીં મને નીચેના લિંક થી ફોલો કરો. જો તમે daily update સૌથી પહેલા મળી જશે ધન્યવાદ !

pdf download 

Follow me :

બ્લોગ  👉🏻 www.yogeshjadhave.com


ટેલીગ્રામ ચેનેલ 👉🏻https://t.me/jobaupdates 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा