मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

Police constable 2021 study material - update

                   ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ ગુજરાતીમાં ડાઉનલોડ કરો Pdf. @ojas.gujarat.gov.in. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં, કોન્સ્ટેબલ/સશસ્ત્ર અને નિઃશસ્ત્ર કોન્સ્ટેબલ, સિપાહી, પોલીસ કર્મચારી અને અન્ય વિવિધ 10000+ ખાલી જગ્યાઓ માટે ગુજરાત પોલીસ ભરતી 2022 નોટિફિકેશન પીડીએફ બહાર પાડવામાં આવ્યું છે.

Gujarat Police Constable CBT Test/Pattern 2022 :
SubjectMarks
General Knowledge50
Numerical/Arithmetic Ability35
Reasoning Ability15
Total100

Breaking news update 03/10/2022

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ ગુણ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

LRB લોકરક્ષક ભરતી કટ ઓફ મેરીટ

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર કટ ઓફ માર્કસ

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર CUT OF MERIT LIST
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર CUT OF MERIT LIST

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર CUT OF MARKS

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર CUT OF MARKS
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર CUT OF MARKS

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર CUT OF MARKS

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર CUT OF MARKS
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-પુરૂષ ઉમેદવાર CUT OF MARKS

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર CUT OF MARKS

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર CUT OF MARKS
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-મહિલા ઉમેદવાર CUT OF MARKS

 SRPF કોન્સ્ટેબલ CUT OF MARKS

SRPF કોન્સ્ટેબલ CUT OF MARKS


Important Links

Download SyllabusClick Here
Apply OnlineClick Here

પો.સ.ઇની શારીરીક કસોટી તારીખ 3/12/21થી શરૂ થશે. પુરુષ ઉમેદવારોની કસોટી તારીખ 24/12/21ના રોજ પૂરી થશે મહિલા ઉમેદવારોની કસોટી તારીખ 28/12/21ના રોજ પૂરી થશે. જે ઉમેદવારોએ પો.સ.ઇ તથા લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યું હોય તેઓની કસોટી પણ આ તારીખ સુધીમાં પૂરી થશે.

૩ ડિસેમ્બરથી રાજ્યમાં કુલ પંદર મેદાનમાં પો.સ.ઇ તથા લોક રક્ષક ભરતીની શારીરિક કસોટી શરૂ થશે. ૧૨ મેદાનો ઉપર પુરુષ અને ત્રણ મેદાનો ઉપર મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી થશે. મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ મુખ્ય મથક રાજકોટ શહેર, ભરૂચ તથા ગાંધીનગર ના મેદાનોમાં લેવામાં આવશે.

માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા *પુરુષ ઉમેદવારોની* શારીરિક કસોટી તારીખ 25/12/2021થી શરૂ થઈ તારીખ 25/01/2022 સુધીમાં પુરી થશે.

માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા *મહિલા ઉમેદવારોની* શારીરિક કસોટી તારીખ 29/12/2021થી શરૂ થઈ તારીખ 29/01/2022ના રોજ પૂરી થશે.


ઉમેદવાર દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો ના જવાબ અહી થી ડાઉનલોડ કરો 👉 Click here


પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના
         જે ઉમેદવારો ને એકથી વધારે કોલલેટર મળેલ છે તેઓએ ભરતી બોર્ડની વેબસાઇટ પર આપેલા નમુના મુજબના ફોર્મ માં ભરતી બોર્ડને ટપાલથી અરજી કરવાની રહેશે. 


તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે  અહીં કલીક કરો...

Negative marking 

Study material for police constable exam :


પોલીસ કોન્સ્ટેબલ ફિઝિકલ શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે તો નીચે મુજબની પ્રોસેસ કરો.

પહેલા આપેલ લીંક ઓપન કરશો.
LRD 2021-22 આ ઓપ્શન સિલેક્ટ કરો.
તમારા કન્ફર્મેશન નંબર લખો.
તમારી જન્મ તારીખ નાખો. 
Print call later બટન પર ક્લિક કરજો.
A4 સાઈઝ માં હવે ડાઉનલોડ થશે.

ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 👉 Click here






Download Pepar 2012 | answerkey 


અનામિકા એકેડેમી ના સ્પર્ધા પરીક્ષા માટે નો ઓલ ઇન વન પીડીએફ (૮૪૯ પેજ તે પણ બિલકુલ ફ્રી) : Click here 


4000 one liner question and answer pdf : Download now 



         એવીજ મહત્વપૂર્ણ માહિતી માટે નીચેના લિંક થી મને ફોલો કરજો. અને નિયમિત મુલાકાત લેતા રહેજો. બીજાને પણ શેઅર કરવા ની વિનંતી કરું છું. ધન્યવાદ !

Follow me :

બ્લોગ  👉🏻 www.yogeshjadhave.com


ટેલીગ્રામ ચેનેલ 👉🏻https://t.me/jobaupdates 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा