मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

RTE ADMISSION 2021-22

 RTE admission class 1 st for year 2021-22 : online apply start

RTE હેઠળ પ્રવેશ અંગે
નમસ્તે મિત્રો--------
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ 2021-2022 માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ 25/06/2021 થી 05/07/2021 સુધી ભરવાના છે.

*RTE માટે જરૂરી દસ્તાવેજ

૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

*ઓફિસીયલ વેબસાઈટ : https://rte.orpgujarat.com

  *જાહેરાત / નોટિફિકેશન :


Important Dates For RTE Gujarat Admission Schedule :


Instructions Release date ::: 20 June 2021

RTE Gujarat Apply Date ::: 25 June 2021

RTE Apply Last Date ::: 5 July 2021

Approve Date  ::: 6-7-2021 to 10-7-2021

RTE Admission  Seat Allotment ::: 15 July 2021


આવશ્યક દસ્તાવેજો




શાળાના નામની યાદિ અને ખાલી જગ્યા અહિંથી જુઓ :

OFICIAL ADD DETAILS  : CLICK HERE

NOTIFICATION : 


*ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે : સંપર્ક : 9921760415

           સદ્ય પરિસ્થિતિને લઈને ઓછા ફીમાં ફોર્મ ભરી આપવામાં આવશે :
           એક વિનંતી.. ગુજરાતના તમામ વોટ્સએપ ગ્રુપમાં મોકલશો.. જેથી વધુ ગરીબ બાળકો આનો લાભ લઇ શકે..

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा