વિભાગ / ખાતા કે સંસ્થા અનુસાર સંબોધન (SP પત્ર વિષે )
સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્રવ્યવહાર
વિભાગ / ખાતા કે સંસ્થા અનુસાર સંબોધન
(Addressing as per Departments of Organization )
3) તાર - ટાલ વિભાગ માટે :
પોસ્ટ માસ્ટરશ્રી,
મુખ્ય પોસ્ટ ઑફિસ
...........................(ગામ કે શહેરનું નામ)
2) ટેલિફોન વિભાગ માટે :
સર્કલ ઑફિસરશ્રી,
બી.એસ.એન.એલ. ,
...........................(શહેરનું નામ)
3) આવકવેરા વિભાગ માટે :
આવકવેરા અધિકારીશ્રી,
બિઝનેસ સર્કલ – IV આવકવેરા વિભાગ,
..............................(શહેરનું નામ)
4) આયાત-નિકાસ વિભાગ માટે :
ધી જોઇન્ટ ડિરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડ,
ભારત સરકાર,
પુણે - 411 004
5)ખાળ-કુવા વિભાગ માટે :
મુખ્ય અધિકારીશ્રી,
પ્રમુખશ્રી ખાળ -કૂવા વિભાગ,
.............................નગરપાલિકા,
..............................(ગામ કે શહેરનું નામ)
6) એસ્ટેટ વિભાગ માટે :
મુખ્ય અધિકારીશ્રી,
એસ્ટેટ વિભાગ
............................મહાનગરપાલિકા,
..............................(શહેરનું નામ)
7) સ્થાનિક પરિવહન વિભાગ માટે :
ચીફ કન્ટ્રોલર,
............................મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમિશનર,
...........................(શહેરનું નામ)
8) રેલવે વિભાગ માટે :
નિયામકશ્રી,
.....................ડિવિઝન,
પશ્ચિમ રેલવે,
.....................(શહેરનું નામ)
10) કોમ્યુનિટી હોલ ભાડે મૂળવવા બાબત :
મુખ્ય અધિકારીશ્રી,
એસ્ટેટ ખાતું,
........................મહાનગરપાલિકા ,
........................(શહેરનું નામ)
11) રાજ્ય પરિવહન નિગમ માટે :
ચીફ કન્ટ્રોલર,
.........................(ગામ કે શહેરનું નામ) ડેપો,
...........................રાજ્ય પરિવહન નિગમ
12) પોલીસ વિભાગ માટે :
પોલીસ કમિશનરશ્રી,
પોલીસ કમિશનર કચેરી,
...............................(શહેરનું નામ)
..............................(રાજ્યનું નામ )
13)સેવા હેતુ માટે જમીન ફાળવવા બાબત :
મેયરેશ્રી, / પ્રમુખશ્રી,
..........................નગ૨પાલિકા,
...........................(શહેરનું નામ)
...........................(રાજ્યનું નામ)
14) રેલવે પાર્સલ વિભાગ માટે:
મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી,
ભારતીય રેલવે પાર્સલ સર્વિસિઝ,
...........................(શહેરનું નામ)
15) પાણી પુરવઠા વિભાગ માટે :
મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી ,
પાણી પુરવઠા વિભાગ
.........................(શહેરનું નામ)
16) જાહેર આરોગ્ય વિભાગ માટે :
ચીફ હેલ્થ ઓફિસરશ્રી,
જાહેર આરોગ્ય વિભાગ
...............................(ગામ કે શહેરનું નામ)
17)અગ્નિશામક દળ વિભાગ માટે :
ચીફ ફાયર ઓફિસરશ્રી
.................................ફાયર સ્ટેશન
..................................(ગામ કે શહેરનું નામ)
18) જાહેર આરોગ્ય વિભાગ માટે :
ચીફ હેલ્થ ઓફિસરશ્રી,
જાહેર આરોગ્ય વિભાગ
...............................નગરપાલિકા
19) જાહેર માર્ગો પર સફાઈ / લારી-ગલ્લાનું દબાણ :
મ્યુનિસિપલ કમિશનરશ્રી,
.................................નગરપાલિકા
સૂચના : પત્રવ્યવહારની જરૂરિયાત મુજબ સંબોધનનો ઉપયોગ કરવો.
हे ही पहा :
SP विषयाचे पत्रलेखन कसे करावे : https://youtu.be/nqcNqV3cM3o
SP विषयातील मेमो स्वरूपाचे पत्र कसे लिहावे : https://youtu.be/fii7C0whfhY
मराठी संबोधन
टिप्पण्या