मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

VNSGU સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના મહત્વની સુચના

 VNSGU સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના મહત્વની સુચના  : 

vnsgu google search

              વીર નર્મદ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સ્નાતક કક્ષાની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા ગત વર્ષ થી ખુબચ ધીરે ચાલી રહી છે. બે મહિના થી વિદ્યાર્થી એડમિશન માટે રાહ જોઈ રહ્યા છે. આ પ્રક્રિયા અત્યારે શુરુ થઇ ગઈ છે. આ સંપૂર્ણ પ્રક્રિયા સમજવા માટે આ આપેલ પીડીએફ જોજો. બધીચ માહિતી તમે મળી જશે. આ પોસ્ટ માં જો પણ માહિતી આપવામાં આવેલ છે આ યુનિવર્સીટી ની  વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે. અને આ માહિતી વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રીયામાંતેની ઉલઝન દુર કરવા માટે શેઅર કરું છું. 

સ્નાતક કક્ષામાં પ્રથમ વર્ષમાં ઓનલાઈન પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના 

  1. સૌ પ્રથકામચલાઉ (પ્રોવીઝનલ) મેરીટ યાદી જાહેર કરવામાં આવશે, જે યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in પર જોઈ શકાશે તથા વિદ્યાર્થીના ડેશબોર્ડ પર પણ જોઈ શકાશે. કામચલાઉ (પ્રોવીઝનલ) મેરીટ યાદીમાં માર્કસ, કેટેગરી, બોર્ડ તથા અન્ય કોઈ ભૂલ જણાતી હોય માત્ર તેવા વિદ્યાર્થીઓ આપવામાં આવેલ સમયમર્યાદામાં પોતાના ડેશબોર્ડ પરથી (તેઓને આપવામાં આવેલ આઈ.ડી. તથા પાસવર્ડ નાંખીને) Request for Application Correction માં Click to submit your request પર કલીક કરી વિગતોમાં સુધારો કરવાની વિનંતી સબંધીત દસ્તાવેજ અપલોડ કરીને મોકલાવી શકાશે
  2. યુનિવર્સિટી દ્વારા અપલોડ કરેલ આધાર પુરાવાઓની ચકાસણી કર્યા બાદ યોગ્ય હશે તો સુધારા કરવામાં આવશે. > પ્રવેશાર્થીએ પસંદ કરેલ કોલેજોની મેરીટ યાદીમાં જો પ્રવેશ મળવાપાત્ર હશે તો તે અંગેનો મેસેજ પ્રવેશાર્થીના ડેસ્ક બોર્ડ પર દેખાશે તથા તે અંગેનો SMS તથા E-mail આવશે. SMS તથા E-mail વધારાની સગવડ છે. આથી દરેક પ્રવેશાર્થીએ પોતાનું ડેસ્ક બોર્ડ નિયમિત જોતા રહેવું.
  3. ઉમેદવાજે સંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેમણે તે કોલેજ પર જઈ ઓરિજનલ ડોકયુમેન્ટ વેરીફાઈ કરાવી પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
  4. જે કોલેજમાં પ્રવેશ માટેના જે રાઉન્ડમાં પ્રવેશ મળવા પાત્ર થશે તે રાઉન્ડમાં જુદી જુદી કોલેજોના SMS આવશે તેમજ ડેસ્ક  બોર્ડ પર દેખાશે. SMS માં દર્શાવેલ સમય મર્યાદામાં પોતાની પસંદગીની કોઈ એક કોલેજમાં અવશ્ય પ્રવેશ કર્રમ મેળવી લેવાનો રહેશે.
  5. ઉમેદવારે એક વાર પ્રવેશ મેળવ્યા બાદ તેની પસંદગીની બીજી કોલેજમાં પ્રવેશ મેળવવા પણ અગાઉની કોલેજમાં મેળવેલો પ્રવેશ રદ કરાવ્યા બાદ જ અન્ય કોલેજમાં પ્રવેશ મળશે. અગાઉની કોલેજમાં મળેલ પ્રવેશ રદ કરાવવા માટે વિદ્યાર્થી જે કોલેજમાં પ્રવેશ મેળવવા માગે છે ત્યાં જઈ પ્રવેશ રદ કરાવવાની પ્રક્રિયા કરવાની રહેશે. અગાઉની કોલેજ પર પ્રવેશ રદ કરાવવા જવાનું રહેશે નહિ. પ્રવેશ રદ કરવા માટે OTP આવશે. જે OTP જે તે કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હોય ત્યાં આપવાનો રહેશે. ત્યારબાદ જૂની કોલેજનો પ્રવેશ રદ થશે અને નવી કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. આ માટે રજીસ્ટ્રેશન સમયે આપેલ મોબાઈલ નંબર વાળો હેન્ડ સેટ સાથે અચુક રાખવો.
  6. જો મેદવારને પસંદ કરેલી કોલેજમાં પ્રવેશ મળવાપાત્ર હોય અને સમયમર્યાદામાં પ્રવેશ કન્ફર્મ કરવા જરૂરી પ્રમાણપત્રોની નકલ જમા કરાવશો નહિ તો પ્રવેશ રદ થશે. જેની ગંભીરતાથી નોંધ લેશો. રાઉન્ડના સમયગાળા દરમ્યાન જ વિદ્યાર્થીઓએ કોલેજમાં જઈ પોતાનો પ્રવેશ કર્જમા કરાવવાનો રહેશે કોઈ પણ સંજોગોમાં રાઉન્ડનો સમયગાળો પૂર્ણ યા બાદ પ્રવેશ ફાળવી શકાશે નહીં.
  7. કોલેજોએ વિદ્યાર્થીઓના પ્રવેશ ફાઈનલ ન થાય ત્યાં સુધી ઓરીજનલ પ્રમાણપત્રો તથા ફી સ્વીકારશે નહી> વિદ્યાર્થીઓને ફાળવવામાં આવર પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે, પ્રોવિઝનલ પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ તબકકે વિદ્યાર્થીએ રજુ કરેલ દસ્તાવેજ (ડોકયુમેન્ટ) કે પ્રવેશ ફોર્મમાં ભરેલી વિગતો બાબતે અથવા તો પ્રવેશ માટેની નિર્ધારીત લાયકાતની રિપૂર્ણતા અંગે કોઈ વિસંગતતા ઉભી થશે તેવા સંજોગોમાં પ્રવેશ રદ કરવા હિતની યુનિવર્સિટીનો નિર્ણય આખરી ગણાશે. 
ઓફીશીયલ પરિપત્ર જુઓ :


કોલેજો અને વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા  સમજવા માટે ડેમો સહીત પૂરી માહિતી આ પીડીએફ માં મુકેલ છે. 


          એવીજ માહિતી મેળવવા માટે આ વેબસાઈટ મી મુલાકાત લેતા રહેજો. ફોલો કરશો તો તમે સૌથી પહેલા અપડેટ મળશે. તમે આ માહિતી ગમી હશે તો બીજાને પણ શેઅર કરજો. ધન્યવાદ !

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा