spipa admission gujrat 2024-25
પરીક્ષાલક્ષી વિગતવાર જાહેરાત
યુ.પી.એમ.સી સિવિલ સર્વિલીઝ પરીક્ષા ૨૦૨૪ IAS, IPS, IFS તેમજ બીજી ગ્રુપ "A" કેન્દ્રીય સેવા માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૪-૨૫
આ ગુજરાત સરકાર ધ્વરા સંચાલિત પ્રશિક્ષણ વર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.
યુ.પી.એસ.સી. દ્રારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્યવે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ (IAS, IPS, IPS etc.) તેમજ બીજી ગ્રૂપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પક્ષિણ વર્ગ 2024-25 ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીતો મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે વેબસાઇટ પર તા.૦૧/૦૫/૨૦૨૪ (બપોરે ૧૪.૦૦ કલાકથી) થી તા.૩૧/૦૫/૨૦૨૪ (સમય સત્રના ૨૩:૫૯ કલાક સુધી) સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે,
ઉક્ત વિગત અન્વયે બોનનઇન અરજી કરતાં પહેલા તમામ ઉમેદવારોએ નીચેની વિગતો ધ્યાને લેવી.
ઉક્ત જણાવેલ પ્રશિક્ષણવર્ગ ૨૪-૨૫ માટેની વિગત નીચે મુજબ છે.
- સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમ કેન્દ્રો ખાતે તાલીમ કેન્દ્ર દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા (ફાળવેલ રાખ્યાબળની વિગત) નો ઉલ્લેખ મા વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારીખે નોંધ લેવી
શોકસિક લાયકાત અને પાત્રતા :
શૈક્ષણિક લાયકાત:
- કેન્દ્ર મરદાર કે રાજ્ય સરકાર દ્વરા કાયદાથી પિત માન્ય યુનિવર્સીટી, ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.
- જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હૉય તે પણ અરજી કરી શકશે. (સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલે સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારોની પરીક્ષા યોજાયેલ નાં હોય, પરીણામ જાહેર થયેલ ના હોય તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવરોને પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે )
- આ તાલીમ માં જે ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારી આ તાલીમવર્ગમાં દાખલ થવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીકામાં અરજી કરી શકશે
- જાહેરાતમાં દર્શાવેલ તમાંમ કેટેગીના ઉમેદવારીના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો સામાજીક-શૈક્ષણિક પછાત ઉમેદવારી માટેનું નોન-ક્રીમીલેયર સર્ટીફિકેટ આર્થિક રીતે નબળા વર્ગો (F) માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટસ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારશ્રીની પ્રવર્તન સૂચનાઓના અનુસંપને ધ્યાનમા લેવામાં આવશે,
વયમર્યાદા: (તા.૦૧/૦૮/૨૦૨૫ ની સ્થિતિએ)
- ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી
- બિનઅનામત (Giral Careery) અને અર્થિક રીતે નબળા વર્ગ (nomiery Weaker Serilot| ના ઉમેદવારોને ઉપલી વચર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહી.
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટ મળવાપાત્ર થશે,
- અધ ઉમેદવાર અને ધરીરિક વિકલાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- વધુ માહિતી માટે ઓફીશીયલ જાહેરાત વાંચો.
પરીક્ષા ફી
- તમામ કેટેગરીના તમામ ઉમેદવારીખે પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકાશે નહીં. પ્રવેશ પરીક્ષા ફી NonRefundable છે.
- સામાન્ય વર્ગ (General Caur) ના ઉમેદવારોએ પરીક્ષા ફી ૩૦૦/- (Num Refininle .ભરવાના રહેશે.
- અનુ.જાતિ. અનુ જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, ખાદ્યક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ {The light of Vern with Dinubilities Act-201ડની જોગવાઇ મુજબના ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે રૂ.100. (Non Refundable) ભરવાના રહેશે,
પ્રથમ પ્રવેશ પરીક્ષા ની તારીખ :
- ઓનલાઈન ફોર્મ ભરવાની શુરુવાત : ૦૧/૦૫/૨૦૨૪
- ઓનલાઈન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ૩૧/૦૫/૨૦૨૪
- પરીક્ષા ની તારીખ : ૨૩/૦૬/૨૦૨૪ (રવિવાર)
- હોલ ટીકીટ : ૧૨/૦૬/૨૦૨૪
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या