मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

GPSSB Talati cum mantri junior clerk final merit list 2023 |તલાટી કમ મંત્રી , જુનીઅર ક્લાર્ક મેરીટ લીસ્ટ

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક:- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ઉરેદવારો આટેની અગત્યની સુચના

                  જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ-૧૭૧૦,૩૬૮ ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭,૦૫,૨૦૨૩ ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે. અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.૯/૪/૨૦૨૩ના રોજ યોજાયેલ જુનીયર કલાર્ક (વહીવટહિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો સામે માત્ર ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહેલ છે. આમ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટું રહેલ છે.  સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વીજીલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે. આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે. 

                અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડીટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ "રદ" કરવી જરૂરી છે.

     આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી "પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ http://jsmr.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.  જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩,૦૪,ર૦ર૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકો નહિ

          જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની "પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ"Js વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં, જેની ઉમેદવારોને ખાસ નોંધ લેવી. જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંકઃ- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઇન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.૦૭.૦૫.૨૦૧૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઇપણ રજુઆતો પાછળથી મંડળ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે જાહેરાત ક્રમાંક- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈપણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે. ૧૧૮ જાહેરાત ક્રમાંક-૧૦૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર ધ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

            સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૧૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી ભરી શકાશે. સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦૦૪,૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક રહેશે, ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ. જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭.૦૫.૨૦૧૩ ના રોજ યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇનર જ ભરી શકાશે. અન્ય કોઇ માધ્યમથી સંમંતિ ફોર્મ મંડળ ધ્વારા સ્વીકારવામાં આવશે નહિ.








તલાટી કમ મંત્રી કત ઓફ 


તલાટી કમ મંત્રી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ : click here 

જુનીઅર ક્લાર્ક પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ : click here 

તલાટી કમ મંત્રી પ્રોવિઝનલ રીઝલ્ટ : click here 

જુનીઅર ક્લાર્ક પરીક્ષા રીઝલ્ટ : LINK 1 
                                                   LINK 2 

 જુનીયર કલાર્ક ડોકયુમેન્ટ વેરીફીકેશન સૂચનાઓ : click here

અંતિમ મેરિટ લિસ્ટ 2023:

ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી): અહીં ક્લિક કરો

જુનિયર કારકુન: અહીં ક્લિક કરો

TAT (S) Result syllabus : click here

TET 2023 Result : click here 

તલાટી કમ મંત્રી પરીક્ષા માટે ખુબજ મહત્વપૂર્ણ અભ્યાસ મટેરિયલ બિલકુલ ફરી માં : ડાઉનલોડ

તલાટી કમ મંત્રી પરીક્ષા માટેની અગત્યની નોટીસ  

Latest Update

30Sep
 
ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) રિવાઇઝડ માંગણાપત્રક મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક
રિવાઇઝડ માંગણાપત્રક મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક New

व्हाट्सअप ग्रुप : click here 

टेलिग्राम चेनेल : click here 

युट्युब चेनेल : click here 


FAQS GPSSB તલાટી અને જુનિયર ક્લાર્ક એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2023:

ગુજરાત તલાટી કમ મંત્રી મેરિટ લિસ્ટ 2023 લિંક ક્યાંથી મેળવવી? 
- ઉમેદવારોને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની વેબસાઇટના હોમપેજ પર તલાટી-2023 મેરિટ લિસ્ટ ડાઉનલોડ લિંક અને આ લેખમાંથી પણ મળશે.

GPSSB ગુજરાત તલાટી મેરિટ લિસ્ટ 20237 કેવી રીતે ડાઉનલોડ કરવું 
- ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ - https://gossbigujarat.gov.in ની મુલાકાત લઈને ગુજરાત ગ્રામ પંચાયત સચિવની GPSSB મેરિટ લિસ્ટ કમ સિલેક્શન લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે.

શું GPSSB તલાટી ભારતી પરિણામ 2023 PDF ફોર્મેટમાં ઉપલબ્ધ છે?

- હા. GPSSB તલાટી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને અંતિમ પસંદગી યાદી PDF માં અપલોડ કરવામાં આવશે ફોર્મેટ અને લોગિન વિના ડાઉનલોડ કરી શકાય છે.

શું હું GPSSB ને મારા તલાટી પરિણામ 20237 ના પુનઃમૂલ્યાંકન માટે વિનંતી કરી શકું?

- ના, પરિણામ અંતિમ છે અને તેનું પુનઃમૂલ્યાંકન કરી શકાતું નથી. બોર્ડ દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા અત્યંત કાળજી અને ચોકસાઈ સાથે કરવામાં આવે છે.

GPSSB તલાટી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 20237માં કેટલા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે?

માટે પ્રોવિઝનલ લિસ્ટમાં કુલ 4635 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा