मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

Gujarat TAT Exam update 2023

 TAT પરીક્ષા માટે ની અપડેટ : પરીક્ષા પદ્ધતિમાં બદલ

        રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં વિધાર્થીઓને ર૧મી સદીના કૌશલ્યો જેવાં કે કમ્યુનિકેશન, ક્રિટિકલ અને ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્ડિંગ વગેરે શીખવવાની ભલામણ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યો (Vocational Skills) શીખવવાની પણ ભલામણ કરવામાં આવેલી છે. આ માટે વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો પણ આવા કૌશલ્યોથી રાજજ હોય તે આવશ્યક છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિષ્યમાં એવા શિક્ષકોની જરૂર પડશે કે જેઓ સાક્ષરી વિષયો ઉપરાંત કેટલાક આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યો (Inter-Disciplinary and Multi-Disciplinary Skill Set) ધરાવતા હોય એટલે કે વિજ્ઞાનના આંતક પાસે સાહિત્યનું જ્ઞાન હોય, વાણિજ્યના નાતક પાસે વિજ્ઞાનનું જ્ઞાન હોય, વિનયનના સ્નાતક પારો વાણિજ્યનું પણ જ્ઞાન હોય તેવા શિક્ષકોની જહરીયાત ઉપસ્થિત થશે. આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા કોમ્પ્યુટર, વ્યાવસાયિક શિક્ષણ, ચિત્ર, સંગીત, કલા, ખેલકુદ વગેરે જેવા કૌશલ્યો. પણ શીખવવા ક્ષમ હશે. બદલાતા જતા શૈક્ષણિક વિશ્વમાં આગામી સમયમાં શિક્ષકોએ સતત નવું નવું શીખવાની અનિવાર્યતા ઊભી થયેલ છે. સાથે સાથે બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં આવનારા સમયમાં શાળાઓમાં શીખવવાના થતાં વિષયો અને વિશ્વાવસ્તુમાં થનારા ફેરફારોને પહોંચી વળવા વિદ્યાર્થીઓ તથા શિક્ષણના હિતમાં ઉપરોક્ત કૌશલ્યો ધરાવતા શિક્ષકોને ઓળખવાની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જરૂરી છે.બદલાતા જતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં શિક્ષક પ્રતિભાશાળી હોય અને તેમની પાસે ત્રિભાષા સૂત્ર મુજબની ભાષાઓ પર પ્રભુત્વ હોય તે પણ જરૂરી છે. આવા વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા શિક્ષકોને ઓળખવા માટે મુજબના જ્ઞાન, આંતરશાખાડીય અને બહુશાખડીય કૌશલ્યો (Inter-Disciplinary und Multi-Disciplinary Skill Set) ધરાવતા ઉમેદવારોને ઓળખવા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ ઊભી કરવાનું રડારથીની વિચારણા હેઠળ હતું, જે પરત્વે વિભાગ દ્વારા તા.૧૯/૦૭/૨૦૧૬ના ઠરાવથી રાજયની સરકારી તથા બિન રારકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિયાકોની ભરતી માટે લેવામાં આવતી શિક્ષક ભરૂચિ કસોટી-માર્યાક(TAT- માધ્યમક), શિક્ષક ભરૂચ કસોટી-ઉચ્ચતર માધ્યમિક(TAT-ઉચ્ચતર માધ્યમિક)ના માળખામાં ફેરફાર કરવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી. ઉક્ત સાત દ્વારા તા.૦૩/૦૮/૨૦૧૯ અને તા.૦૩/૦૯/૨૧૯ના રોજ બેઠકનું આયોજન કરેલ હતું. આ બેઠકોમાં થયેલ વિચારણા અનુસાર સમિતિ દ્વારા તા.૩૦/૧૧/૨૦૧લા પત્રથી અહેવાલ રજૂ કરવામાં આવેલ હતો. આ બાબત સ૨કા૨શ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.

TAT exam ની જાહેરાત થઈ ગઈ છે.


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ છે:  
છેલ્લી તારીખ:  24/05/2023

TAT (S) હોલ ટીકીટ 

લાયકાતમાં સુધારા :

શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક) (TAT-S)-૨૦૨૩ની જાહેરાતમાં શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃED/MSM/e-file/3/2023/1662/CHH, તા.૧૯/૦૫/૨૦૨૩ થી માધ્યમિક શાળાઓના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેના પરિશિષ્ટ-૩ ના ક્રમાંક-૧૧ (ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી) ની લાયકાતમાં ગણિતશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા જીવશાસ્ત્ર ની સાથે જે સંલગ્ન વિષયો છે તેને પણ માન્ય કરેલ છે. તો આ પાંચ પૈકી સંલગ્ન ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ ‘‘સલંગ્ન‘‘ પસંદ કરવું. પરિશિષ્ટ ૩ નીચે આપેલ છે.

HALL TICKET NOTICE 

 શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ અન્વયે જે ઉમેદવારોએ તા.૦૨/૦૫/૨૦૨૩ થી તા.૨૪/૦૫/૨૦૨૩ દરમિયાન પરીક્ષાનું આવેદનપત્ર ભરેલ હોય અને કન્ફર્મ થયેલ હોય પરંતુ કોઇ કારણસર હોલટીકિટ ડાઉનલોડ થતી ન હોય તેવા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના બે ફોટા, એપ્લીકેશ ફોર્મની નકલ, ૧૦૦ રૂપીયા લેટ ફી સાથે તા.૩૦,૩૧ મે અને તા.૦૧ જૂન ૨૦૨૩ સુધીમાં સવારે ૧૧.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે ઉમેદવારે જાતે જ ઉપસ્થિત રહી હોલટીકીટ મેળવી લેવાની રહેશે.

મુખ્ય પરીક્ષાની તારીખ માં સુધારો :

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.


ઠરાવ

      પુખ્ત વિચારણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ મતિ 2020 અને મિશન ૨સ્કુલ્સ ઓ એકાલરાના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષત્રના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે સમયાંતરે દ્વિતીય રસ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ ક્સોટી' (Teacher Aptitude Test TAT) નું આયોજન કરવા તાથી ઠરાવવામાં આવે છે. આ "શિક્ષક અભિરુચિ કસોટી' માટે નીચે મુજબની કાર્યપ્રણાલી અનુસરવાની રહેશે.

૧. શિક્ષડ અભિરુચિ કસોટીઓ:

               ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં તથા સરકારી અને ખાણી ઉચ્ચતર માધ્યમક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની શિક્ષક અભિરુચિ કસોટીઓ લેવામાં આવશે.

અ) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)

આ) શિક્ષક અભિરુચિ ક્સોટી (ઉચ્ચતર માધ્યમિક)

          શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) અને શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) માટેની લાયકાત ધરાવતા ઉમેદવાર ઈચ્છે તો ઉપરોક્ત બન્ને કસોટીઓ આપી શકશે.

૨. આયોજન:

          'શિક્ષક અભિરુચિ કસોટી'નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. શિક્ષક અભિચિ કસોટી માટેના નીતિનિયમો, સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેનું સાહિત્ય રાજ્ય પરીક્ષા બોર્ડ તૈયાર કરશે. શિક્ષક અભિરુચિ કસોટી ની પરીક્ષા ફી રાજ્ય પરીક્ષા બોર્ડ વખતોવખત નક્કી કરે તે પ્રમાણે રહેશે.

3. ક્સોટીમાં બેસવા માટે અરજદારોની શૈક્ષણિક લાયડાતઃ

અ) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક):

       નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભીયોગ્યતા કસોટી (માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

બ) શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક):

       નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સ૨કા૨ દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણક સ્થળે તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિાક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) માટે ઉપસ્થિત થઇ શકશે.

ક્સોટીના વિષયો;

અ) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક):

         શિક્ષક અભિરુચિ ક્સોટી (માધ્યમિક) અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માર્થામક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની જોગવાઈ અનુસાર માધ્યમક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે. કસોટીના આયોજન સમયે આવશ્યકતા અનુસાર સરકારશ્રીની પૂર્વમંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે.

બ) શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક);

        શિક્ષક અભિરુચિ ક્સોટી (ઉચ્ચતર માધ્યમક) અંતર્ગત ગુજરાત માધ્યમક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની જોગવાઈ અનુસાર ઉચ્ચતર ગામિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે. કસોટીના આયોજન સમયે આવશ્યતા અનુસાર સ૨કા૨શ્રીની પૂર્વ મંજૂરીથી નવા વિષયો ઉમેરી કે રદ કરી શકાશે.

કસોટીનું દ્વિસ્તરીય સ્વરૂપ: 

     'શિક્ષક અભિરુચિ કસોટી' પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

અ) પ્રાથમિક પરીક્ષા. આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે

બ) મુખ્ય પરીક્ષા. આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે

પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ:

          પ્રાથમિક પરીક્ષા ૨૦0 ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦0 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ ક્સોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યોt (Negative Marking) રહેશે

મુખ્ય કસોટી (Main Exam) નું સ્વરૂપ:

પ્રાથમિક કસોટીમાં Cut Off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હો.

પ્રશ્નપત્ર-૧ ભાષા ક્ષમતા

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

} હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦0 ગુણ

પ્રશ્નપત્ર-૨:

            વિષયવરતુ (Content) અને પતિશાસ્ત્ર (Pedagogy) – ૧૦૦ ગુણ (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

નોંધ: ઉમેદવારે જે માધ્યમની શિક્ષક અભિરુચિ કસોટી ઉતીર્ણ કરેલ હશે તે માધ્યમમાં શૈક્ષણિક કાર્ય થતું હોય તેવી શાળાઓમાં જ શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્ર ઠરશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.

૮. કસોટીનો અભ્યાસક્રમ:

પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અનુક્શે પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ મુજબનો રહેશે.

૯ . શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો:

   અ) પ્રાથમિક પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ Cut-Off થી વધુ ગુણ પ્રાર્થમક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે

     બ) મુખ્ય પરીક્ષા માટે Cut-off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગ થી અરજી કરવાની રહેશે નહી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર (Hall Ticket) ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે.

    ક) મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષામાં ઓછા માં ઓછા 5% ગુણ મેળવેલ ઉમેદવારોને મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે

૧૦. શિક્ષક અભિરુચિ ક્સોટીના મેરીટ લીસ્ટની સમયમર્યાદા: શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઇપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભીયોગ્યતા કસોટીના મેરીટ લીસ્ટની માન્યતા અવધ ત્યારબાદ લીધેલ શિશ્નાક અભીયોગ્યતા કસોટી ના મેરીટ લી૨સ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે.

શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની ઉપયોગિતા બાબતઃ

        અ) આ કસોટીઓ નાધાયેલી ખાનગી માધ્યમિક અને સરકારી માધ્યમિક શાળાનોમાં તથા રજિસ્ટ૨ ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે, આ કસોટી/ક્સોટીઓ પાસ કરવાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.

        બ) કોઈપણ યોજના અંતર્ગત કોઈપણ સંસ્થા તેઓના નીતિ-નિયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ આ મેરીટ લીસ્ટનો ઉપયોગ કરી શકશે.

પરીક્ષા નું સ્વરૂપ :

પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam)

માધ્યમિક વિભાગ

  • Ø આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે. આ કસોટીમાં કુલ ૨00 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.
  • Ø  આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની (Multiple Choice Question) OMR આધારીત રહેશે. આ ચોરીના બન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • Ø  દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • Ø  આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.૨૫ ગુણ (માઇનસ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ- ૧: સામાન્ય અભ્યાસ (૧00 પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨0) ગુણ)

- બંધારણની મૂળભૂત ફરજો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોછ, 'ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી,

(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)

     (1) શિક્ષણની ફીલસુફી  (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

     કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણીના સ્વરૂપો(ઔપચારીક, અનઔપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણ ની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

     (II) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

   - વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક , ભિજ્ઞતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિનો, પ્રેરણા, વિશિષ્ટ બાળકો ક્તિત્વ, રસ-મનોવલણ, અભિયોગ્યતા,

       (III) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

     વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમ ોહત) અને આંકડાશ વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લૂમ સહીત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન,

(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ)

           વ્યાકરણ (જોડણી, વિરોધી, રામાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હ, અનેકાર્થી, પર્યાયી શબ્દો વિગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ,

(ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્ન વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧00 પ્રશ્નો) (૧00 ગુણ)

(અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮0) ગુણ)

–સંબંધિત વિષયના ધોરણ-૯ થી ૧૦ ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ.

-પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.

(બ) વિષયવસ્તુ આધારીત પધ્દતીના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

પરીક્ષાનું માધ્યમ

         આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઇપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કોટી આપવાની રહેશે. 

ઉચ્ચતર માધ્યમિક વિભાગ

  • Ø  કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦0 પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે
  • Ø  કસોટીમાં કુલ ૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.
  • Ø  કસોટી બહુવિકલ્પ ૨સ્વરૂપની (Multiple Choice Question) OMR આધારીત રહેશે.
  • Ø  આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • Ø  દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • Ø  કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ .૨૫ ગુણ (માઈલ્સ) કારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ- ૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

 બંધારણની મૂળભૂત ફરજો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને ક્લા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી,

(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)

(1) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

- કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવણી સ્વરૂપો(ઔપચારીક, અનઔપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

() શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

- વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ,  ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ. પ્રેણા, વિશિષ્ટ વ્યક્તિત્વ, ૨૨-મનોવલણ, અભિયોગ્યતા,

() વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧) ગુણ)

વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લેમ સહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન

(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ)

વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દબ્સમૂહ માટે એક શબ્દ, વિક્રમ ચિહ્નો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વિગેરે), સંક્ષેપ લેખન, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ,

(ઈ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

     ામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧00 ગુણ)

(અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮0) ગુણ)

--સંબંધિત વિષયના ધોરણ-૧૧ થી ૧૨ ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ,

-પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા અનુરનાતક કક્ષાની રહેશે

(બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના  પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨0) ગુણ)

પરીક્ષાનું માધ્યમ

             આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઇપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાર્થામક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે.

મુખ્ય કસોટી (Mains Exam) વર્ણનાત્મક લેખિત સ્વરૂપ

માધ્યમિક વિભાગ

પ્રશ્નપત્ર-૧ : ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ).

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦0 ગુણ

અથવા

બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુસ

  • Øપ્રશ્નપત્ર-૨: વિષયવસ્તુ (Content) અને પતિશાસ્ત્ર (Pedagogy) (કોષ્ટક-૨ મુજબ) (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)
  • Ø  આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી / હિન્દી / અંગ્રેછ ાતાના 100 ગુણ ૨હેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ રાતના 100 ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા 200 ગુણની ૨હેશે.
  • Ø  પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ઘોરણ થી ૧૦નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.
  • Ø  પ્રશ્નપત્ર-૧માં ૧૦૦ ગુણ માટેનો સરાય ૧૫0 મિનીટનો રહેશે
  • Ø  પ્રશ્નાપત્ર-૨માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે
  • પ્રશ્નપત્ર-૧ ગુજરાતી/હિન્દી સજ્જતા (કોડ-૧) (૧૦૦ ગુણ)



ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ

પ્રાપત્ર-૧૭ ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ)

અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

અથવા

અ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા

૬) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧00 ગુણ

પ્રશ્નપત્ર-૧: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) (કોષ્ટક-૨ મુજબ) (જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રાપત્ર રહેશે)




આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે.

  •   પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી / હિન્દી / અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે.
  •  પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિમાં ૧૦૦ ગુણ રહેશે
  •   આમ આ મુખ્ય પરીક્ષા ૨૦0 ગુણની ૨હેશે આ પરીક્ષામાં વિષ્યવળો અભ્યારાક્રમ ધોરણ ૧૧ થી ૧૨તો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ અનુનાતક કક્ષાનું રહેશે
  •  પ્રશ્નપત્ર-૧માં ૧0૦ ગુણ માટેનો સમય ૧૫0 મિનીટનો રહેશે.
  •   પ્રશ્નપત્ર-૨માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.
ભાષા વિષય શિક્ષક માટેના અભ્યાસક્રમ વિશે સ્પષ્ટતા
 
આ દસ વિષયો માટે TAT પરીક્ષા લેવામાં આવશે. બધા વિષયની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ હશે.

વિષય

માધ્યમ

તાલીમી/શૈક્ષણિક ડીગ્રી

લાયકાત

સાયન્સ /ગણિત

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.sc in Biology

B.sc in Chemistry

B.sc in Math

B.sc in Physics

B.sc in Statistics

તાલીમી

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

સામાજિક વિજ્ઞાન

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.A. in Civics

B.A. in Economics

B.A. in Geography

B.A. in History

B.A. in Political Science

B.A. in Sociology

B.R.S. in Civics

B.R.S. in Economics

B.R.S. in Geography

B.R.S. in History

B.R.S. in Political Science

B.R.S. in Sociology

B.S.Sc. in Civics

B.S.Sc. in Economics

B.S.Sc. in Geography

B.S.Sc. in History

B.S.Sc. in Political Science

B.S.Sc. in Sociology

સમાજવિદ્યા વિશારદ in Civics

સમાજવિદ્યા વિશારદ in Economics

સમાજવિદ્યા વિશારદ in Geography

સમાજવિદ્યા વિશારદ in History

સમાજવિદ્યા વિશારદ in Political

Science

સમાજવિદ્યા વિશારદ in Sociology 

 

 

તાલીમી

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

ગુજરાતી

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.A. in Gujarati

B.R.S in Gujarati

સમાજવિદ્યા વિશારદ in Gujarati

તાલીમી

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

હિન્દી

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.A. in Hindi

B.R.S in Hindi

સમાજવિદ્યા વિશારદ in Hindi

તાલીમી

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

અંગ્રજી

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.A. in English

B.R.S in English

સમાજવિદ્યા વિશારદ in English

તાલીમી

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

સંસ્કૃત

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.A. in Sanskrit

Shastri ( B.A. in Sanskrit)

તાલીમી

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

કમ્પ્યુટર

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.sc. (IT)

B.sc. (Computer / Computer science )

BCA

BE / B.Tech. (Computer / Computer science )

BE / B.Tech. (IT)

 

B.Ed

D.B.Ed

G.B.Ed

G.B.T.C.

Shiksha Visharad

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

શિક્ષા શાસ્ત્રી

ચિત્ર

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

કોઈ પણ વિષયમાં ધોરણ-૧૨ + આર્ટે ટીચર ડિપ્લોમાં(એ.ટી.ડી.) ડિપ્લોમા ઓફ ફાઈન આર્ટસ (પાંચ

વર્ષનો ઈંન્ટીગ્રેટેડ કોર્ષ)

ધોરણ-૧૨ + ડ્રોંઈગ માસ્ટર ( ડી.એમ.)

ફાઈન આર્ટસમાં સ્નાતક (D.F.A.)

તાલીમી

-

સંગીત

 

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

બેચરલ ઓફ મ્યુઝીક (B.Music)

બી. એ. ઓફ સંગીત

સંગીત વિશારદ

તાલીમી

-

યોગ સ્વસ્થ અને શારીરિક શિક્ષણ

ગુજરાતી

અંગ્રજી

હિન્દી

શૈક્ષણિક

B.A.

B.com.

B.P.E.

B.sc.

તાલીમી

B.Ed

B.P.Ed

D.P.Ed

વિશિષ્ટ શાળામાં શિક્ષક ભરતી માટેની પરિશિષ્ટ 7 અ માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાતો પૈકીની લાયકાત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -23 નાં તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં

 

 TAT Secondary (ટાટ-માધ્યમિક) માટે લાયકાત અંગેનું પરિશિષ્ટ-૩




 TET, TAT , HTAT માટે અત્યંત મહત્વપૂર્ણ ગણિત નું ઓલ ઇન વન PDF ફાઈલ ફ્રી (પેપર ૧ હોય કે ૨ - ફક્ત આટલું કરો ગણિત માટે )


             આ સંપૂર્ણ માહિતી સરકારી પરિપત્ર થી આપેલ છે. જેમાં કોઈ નવા બદલ થાય તો આ ધ્યાને લેવાના રહેશે. કોઈ બદલ થાય તો આ જ સાઈટ ઉપર અપડેટ કરવામાં આવશે. સરકારી સાઈટ પણ જોવા માટે સલાહ અપૂ છું.  



 ઓફીશીયલ પરિપત્ર જુઓ : click here 

પરીક્ષા વિષે માહિતી અને ફી સ્ટ્રક્ચર પરિપત્ર 














































 TAT (S) OMR :  DOWNLOAD NOW


             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा