मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

GSEB SSC AND HSC Board exam blue print 2023-24 વાર્ષિક /બોર્ડ પરીક્ષાનું સ્વરૂપ અને પેઅર

GSEB SSC AND HSC Board exam blue print 2023-24 વાર્ષિક પરીક્ષાનું સ્વરૂપ અને મોડેલ પેપર

             શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ માટે NCERT દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ સંદર્ભે પાઠ્યપુસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તૈયાર કરેલ ધો-૧૦ અને ધો-૧૨ના પ્રશ્નપત્ર પરિરૂપ  અહી આપેલ છે.

             ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૩-૨૪ માટે NCERT દ્વારા ધો-૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં કરેલ ઘટાડા સંદર્ભે પાઠ્યપુસ્તકોમાં થયેલ ફેરફાર અંગેની વિગતો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના સંદર્ભ-(૧) દર્શિત પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ કરવા સારું આપને મોકલવામાં આવેલ હતી.

             ઉક્ત વિગતે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધો-૯ થી ૧૨ના રદ કરેલ પાઠ/પ્રકરણની સામગ્રીના આધારે તજજ્ઞશ્રીઓ દ્વારા નીચે દર્શાવેલ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ,ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલ છે. 

            પહેલા દર્શિત પત્રથી કુલ ૧૪ વિષયોના NCERT દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો અત્રેની કચેરી દ્વારા મોકલવામાં આવેલ હતા તેને બદલે તજજ્ઞશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સંદર્ભ-(3) દર્શિત પત્રમાં દર્શાવેલ વિગતે ૩૦% હેતુલક્ષી અને ૭૦% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો મુજબ પ્રશ્નપત્ર પરિરૂપ મોકલવામાં આવે છે. તેનો અમલ કરવાનો રહેશે. ઉક્ત વિગતે આપના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ સારું મોકલી આપવા જણાવવામાં આવે છે.

          સરકારશ્રીની મંજૂરી અન્વયે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૦% હેતુલક્ષી અને ૭૦% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો મુજબ પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞશ્રીઓ દ્વારા નીચે દર્શાવેલ વિષયોના તૈયાર કરવામાં આવેલ છે.

નવું પરિરૂપ નીચે મુજબ રહેશે :

ધોરણ ૧૦ નું નવું માળખું : click here 

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું નવું માળખું : click here 

ધોરણ ૧૨ સાયન્સ નું નવું માળખું : click here 

Bord Exam Time Table March 2023 : Click here 

बोर्ड सराव पेपर 1 : click here 
बोर्ड सराव पेपर 2 : click here 
मराठी सराव पेपर : पेपर १  पेपर २  पेपर ३   पेपर ४  पेपर ५ 
સફળતાનું પંચામૃત  - અંગ્રેજી વિષય : click here
આદર્શ ઉત્તરવાહી નો નમુનો : click here 
SP વિષયનું વિડીઓ જુઓ : click here
અર્થશાસ્ત્ર વિષય મટેરીયલ : click here
SP વિષય પત્રલેખન માટેનો સબોધન : click here
આંકડાશાસ્ત્ર નાં બધા જ ચેપ્ટર ફોર્મુલા : click here 

होम पेज : click here 

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा