मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

Gyansahayak merit list 2023 : જ્ઞાન સહાયક ભરતી મેરીટ લીસ્ટ

Gyansahayak ane khel sahayak shikshak bharti Gujarat 2023 : જ્ઞાન સહાયક અને ખેલ સહાયક શિક્ષક ભરતી 2023 


                   શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)'' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપ૨ોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી ઓફીશીયલ  વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
          ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
           રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખુટતા વિષયની ખાલી જગ્યા પર વર્ષ૨૦૧૫-૧૬માં અમલમાં મુકાયેલી પ્રવાસી શિક્ષકની પોલીસી બદલી (૨૬૦૦૦ +) જ્ઞાન સહયક અને ખેલ સહાયક યોજના આજે સોમવારે જાહેર કરવામાં આવી છે. આ નવી વોજનામાં કરાર આધારિત શિક્ષકોના પગાર બે ગણા કરવા ઉપરાંત નિણૂકનો પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ્ડ કરી દેવામાં આવી છે. જે મુજબ પ્રાથમિક શાળામાં નિમણૂક થનાર જ્ઞાન સહાયને માસિક રૂ.૨૧,૦૦૦, માધ્યમિકમાં રૂ.24000 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૨૬,૦૦૦ ઉચ્ચક માનદ વેતન ચૂકવશે. આ સિવાય ૩૦૦ થી વધુ સંખ્યા ધરાવતી ૫૦૭૫ શાળાઓમાં ખેલ સહાયક ની પણ નિમણુક કરવામાં આવશે. ખેલ સહાયક ને પણ ૨૧ હજાર મુજબ માસિક વેતન ચુકવાશે. સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતી સાપે ૧૧ મહિનાના કરાર આધારિત સેન્ટ્રલાઈઝ્ડ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. મિશન સ્કૂલ ઓફ એકસલન્સ ના ભાગરૂપે અમલમાં મુકાયેલી આ પાંચ વર્ષની  યોજનામાં કરાર આધારિત નિમણૂક થતા સહાયકોને વેતનમાં બે વર્ષ બાદ વધાર્યો થશે, નિમણૂક માટે પ્રાથિમક અને માધ્યમિક શાળામાં વયમર્યાદા ૪૦ વર્ષે જ્યારે ઉચ્ચત્તર માધ્યમિકમાં ૪૨ વર્ષ ૨હેશે.

Dnyansahayak ane khel sahayak shikshak bharti Gujarat 2023 : જ્ઞાન સહાયક અને ખેલ સહાયક શિક્ષક ભરતી 2023 

  • વિભાગનું નામ : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ કચેરી ગાંધીનગર.
  • પોસ્ટ : જ્ઞાન સહાયક અને ખેલ સહાયક 
  • કેટેગરી : શિક્ષણ 
  • ઓનલાઈન ફોર્મ ભરવાની શુરુવાત : 26/08/2023 (14.૦૦ થી)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 04/૦૯/2023 (23.59 સુધી )
  • વય મર્યાદા : 40 
  • અરજી કરવાની રીત : ઓનલાઈન 
  • જ્ઞાન સહાયક ભરતીનો ઠરાવ : click here 
  • જ્ઞાન સહાયક ભરતીનો પ્રાથમિક ઠરાવ અને શૈક્ષણિક લાયકાત : click here 
  • જ્ઞાન સહાયક ભરતીનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઠરાવ અને શૈક્ષણિક લાયકાત : click here 
  • ખેલ સહાયક ઠરાવ : click here 
  • ફોર્મ ભરવા માટે : click here 
  • જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત : click here
  • હોમ પેજ : click here 
               જો ઓફીશીયલ અપડેટ હશે તો આ સાઈટ ઉપર આપવામાં આવશે. આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેજો. અપડેટ માટે નીચે આપેલ પ્લેટફોર્મ ઉપર ફોલો કરશો.


જ્ઞાન સહાયક (માધ્યમિક) પ્રોવિઝનલ - ૨ મેરીટ યાદી

માધ્યમ.    વિષય

English

કમ્પ્યુટર

Download

સામાજિક વિજ્ઞાન

Download

હિન્દી

Download

અંગ્રેજી

Download

ગણિત - વિજ્ઞાન

Download

ગુજરાતી

યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Download

કમ્પ્યુટર

Download

સામાજિક વિજ્ઞાન

Download

હિન્દી

Download

ગુજરાતી

Download

સંસ્કૃત

Download

અંગ્રેજી

Download

ચિત્ર

Download

ગણિત - વિજ્ઞાન

Download

हिन्दी

સામાજિક વિજ્ઞાન

Download

હિન્દી

Download

ગણિત - વિજ્ઞાન

Download


જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ - ૨ મેરીટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

અગત્યના સમાચાર

જ્ઞાન સહાયક માધ્યમિક અને પ્રાથમિકની કામચલાઉ મેરીટ યાદી-2 (PML-2) તા.13/10/2023 ને શુક્રવારના રોજ  સવારે 09:00 કલાકે જાહેર કરવામાં આવશે. જે જ્ઞાન સહાયક ભરતીના પોર્ટલ પર જોઈ શકાશે

જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.13/10/2023  ને શુક્રવારના રોજ બપોરે 2:00 કલાકથી શરુ કરવામાં આવે છે. જે  તા.17/10/2023 ને રવિવાર  રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતીના  પોર્ટલ પર જઇ કરી શકાશે. જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા માટેની આવશ્યક માર્ગદર્શક સૂચનાઓ પોર્ટલ પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારો આ સુચનાનો વિગતે અભ્યાસ કરી શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરશો.

જ્ઞાન સહાયક (પ્રાથમિક ) શાળા પસંદગી કરવાની મહત્વપૂર્ણ તારીખો :  18/10/2023  થી 21/10/2023 

જ્ઞાનસહાયક શાળા ફાળવણી : (માધ્યમિક / પ્રાથમિક )

જ્ઞાન સહાયક શાળા ફાળવણી અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ જ્ઞાન સહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ https://gyansahayak.ssgujarat.org/home ઓપન કરો.
  • તેમા નીચે આપેલ જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે અહીં login કરો. પર કલીક કરો.
  • તેમા તમારો ટેટ-2 સીટ નંબર અને અન્ય વિગતો નાખી લોગીન કરો.
  • ત્યારબાદ Print Call letter ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ કોલ લેટર PDF ડાઉનલોડ થશે જેમા તમને ફાળવેલી શાળા દર્શાવેલ હશે.
  • અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે તમારે કયા જવાનુ છે તે પણ દર્શાવેલ હશે.
  • તમારા કોલ લેટરમાં દર્શાવેલા સમયે અને સ્થળે સ્વીકાર કેંદ્ર પર જવાનુ રહેશે.

*જ્ઞાન સહાયક માટે કેવી રીતે અરજી કરવું ?
- જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી કરવાનું રહેશે.
*જ્ઞાન સહાયક ભરતી કેટલા સમય માટે કરવામાં આવશે ?
- જ્ઞાન સહાયક ભરતી ૧૧ માસ નાં કરાર આધારિત હશે. આ કરાર વધારાનું નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે.

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा