Coaching Fee Sahay Scheme 2023 : કોચિંગ સહય્ય યોજના ગુજરાત
Coaching Fee Sahay Scheme 2023 : કોચિંગ સહય્ય યોજના
Coaching Fee Sahay Scheme 2023 : કોચિંગ સહય્ય યોજના : ગુજરાત માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી સ્કીમ ચાલુ કરવામાં આવેલ છે. એવીજ ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી તમામ વિદ્યાર્થી માટેની સ્કીમ ની માહિતી હું તમને અહી આપી રહ્યા છે. આ સ્કીમ થી વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ થાય અને બધા બાળકોનું સારું શિક્ષણ થાય આ અમારો પ્રમાણિક પ્રયાસ્સ છે. આ સહાય ધોરણ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બાળકો માટે છે. જે અંતર્ગત વિજ્ઞાન પ્રવહનાં વિદ્યાર્થીઓને ટ્યુશન માટે ૧૫૦૦૦ રૂપિયા સુધીનું સહાય આપવામાં આવે છે. આ યોજના વિષે તમે અહિયાં પૂર્ણ માહિતી આપું છું.
Coaching Fee Sahay Scheme 2023
યોજનાનું નામ : Tuition Coaching Fee Sahay Scheme
સંસ્થાનું નામ : ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
સહય્ય ની રક્ક્મ : ૧૫૦૦૦ ( પંદર હાજર )
યોજનાનું ફોર્મ ભરવાની શુરુવાત : 24/08/2023
યોજનાનું ફોર્મ ભરવાની છેલ્લી તરીક્ખ : 31/09/2023
શું છે આ યોજના?
આ Tuition Coaching Fee Scheme ગુજરાત બિન અનામત શૈક્ષત્રિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં બિનઅનામત જાતિના પોર 11તથા 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે શાળાની બહાર આવેલ ટ્યુશન ક્લાસીસ જાય છે અને ધોરણ 10 માં 70 કે તેથી વધુ ટકા પરિણામ આવેલ હોય તેમને ગુજરાત સરકાર તરફથી દર વર્ષ 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ માટે બિનઅનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જ આ સહાય મળવા પાત્ર છે. કેટેગરી વાળા વિદ્યાર્થીઓને આ યોજનામાં ફોર્મ ભરવાનું નથી.
યોજના માટે જરૂરી આધાર પુરાવાઓ :
આ Tuition Coaching Fee scheme યોજનાનો લાભ લેવા તમારે નીચે મુજબના આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- નિયત નમુનાનું અરજીપત્રક આધારકાર્ડની ઝેરોક્ષ
- આવકનો દાખલો જાતિનો દાખલો
- એલસી અથવા જન્મનું પ્રમાણપત્ર
- પ્રિન્સિપાલનું વિધાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
- ધરવેરા ની રસીદ
- ધોરણ 10ની માર્કશીટ બેંક પાસબુકની ઝેરોક્ષ
- ટ્યુશન ક્લાસની વિગત ભરેલ ફીની રસીદ અથવા ભરવા પાત્ર રસીદ સાથે) ટ્યુશન ક્લાસીસના રજિસ્ટ્રેશનો આધાર
- તથા માંગવામાં આવેલ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજના માટેની લાયકાત :
- આ યોજનાનો લાભ લેવા માટે તમારે ધોરણ-10 માં 70% કે તેથી વધુ ટકાવારી હોવી જરૂરી છે.
- આ યોજના બિન અનામત કેટેગરી થી આવતા વિદ્યાર્થીઓ માટે હોવા જોઇએ.
- આ યોજનામાં જે ટ્યુશન કલાસ જાવ છો તે શાળા કે કોલેજ ની અંદર ન હોવું જોઇએ.
- આ યોજનો લાભ એક વર્ષમાં ફક્ત એક જ વખત મળવા પાત્ર રહેશે.
આ યોજના માટેની આવક મર્યાદા :
આ Tuition Coaching Fee Scherre માટે જે વિધાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તે વિદ્યાર્થીની તથા એના પેરેન્ટ્સની તમામ સ્ત્રોતો મળીને રૂપિયા 4.50 લાખ થી વધારે આવક ન હોવી જોઇએ.
આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની ?
આ યોજનાના લાભ લેવા માટે એની ઓફીશીયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Coaching Fee Sahay Scheme યોજનામાં કેટલી સહાય મળે છે ?
- ૧૫૦૦૦
Coaching Fee Sahay Scheme માં સહાય કેટલો વખત મળે છે ?
- આ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીને એક વેશ માં એક વખત આ પ્રમાણે સહાય મળે છે.
Coaching Fee Sahay Scheme યોજના કઈ કેટેગરી માટે છે ?
- આ યોજના ગુજરાત માં વસવાટ કરતા બિન અનામત કેટેગરી ના વિદ્યાર્થી માટે છે.
ઓનલાઈન અરજી માટે : click here
હોમ પેજ : click here
Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
टिप्पण्या