मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

SMC Apprentice Bharti 2023

SMC Apprentice Bharti 2023 : SMC એપ્રેન્ટિસ ભારતી 2023

એસએમસી એપ્રેન્ટિસ ભરતી 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) એ એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે વધુ વિગતો જોઈ શકો છો જેમાં પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ટોપજોબિન્ડિયા પોસ્ટ, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે…
ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ સુરત મહાનગ૨પાલિકામાં નીચે જણાવેલ જુદાં જુદાં ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારો પસંદ ક૨વા માટે તા.૨૩/૧૦/૨૦૨૩ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૩૦/૧૦/૨૦૨૩ (સમય : ૨ાત્રે ૧૧ઃ૦૦ કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઉમેદવા૨ોએ જાહે૨ાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભ૨વાની સુચનાઓ વાંચીને ત્યા૨બાદ જ ઓનલાઈન અ૨જી ક૨વાની ૨હેશે.

પોસ્ટનું નામ : એપ્રેન્ટિસ પોસ્ટ્સ

કુલ ખાલી જગ્યાઓ  : 1000

જોબ લોકેશન  : સુરત

અરજી કરવાની છેલ્લી તારીખ  : 30/10/2023

રજીસ્ટ્રેશન મોડ :  ઓનલાઈન

શૈક્ષણિક લાયકાત :
નીચેની લિંક પર સત્તાવાર જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી : 
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની તારીખ :
પ્રારંભ તારીખ  :  23મી ઓક્ટોબર 2023
છેલ્લી તારીખ   : 30મી ઓક્ટોબર 2023

ઉમેદવારો માટે મહત્વની સુચના :

(૧) સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ ત૨ીકે ૨જીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ ક૨વાનું રહેશે.
(૨) ઉમેદવા૨ે પોર્ટલ ઉપ૨ એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની ૨હેશે.
(૩) ઉપ૨ોક્ત તમામ કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા જે તે જગ્યાની બેઝીક લાયકાત અંગેના માપદંડ નકકી કરાશે.
(૪) જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતા વધુ ટ્રેડમાં અ૨જી ક૨ી શકાશે.
(૫) જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલા હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.
(૬) એપ્રેન્ટીસને ઘી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. (૭) ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહી. 
(૮) રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
(૯) અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી.
(૧૦) આ જાહેરાત ફકત એપ્રેન્ટીસશીપ માટે છે, એપ્રેન્ટીસશીપનો જે તે ટ્રેડનો નિયત સમયગાળો પુર્ણ થયેથી એપ્રેન્ટીસને તુરંત છુટા ક૨વામાં આવશે.
(૧૧) ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ ૫૨ જાણ ક૨વામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ સાવચેતી પૂર્વક દર્શાવવાના રહેશે. ઈ–મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહી.
(૧૨) ડોક્યુમેન્ટ વે૨ીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરીજીનલ તથા ડોકયુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ ૨જુ ક૨વાની ૨હેશે. (૧૩) આ જાહેરાત કોઈપણ કારણસર પુરેપુરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ ક૨વાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ ક૨વાનો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપૂર્ણ હકક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
(૧૪) લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એકટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

Notification : Click Here

Apply Now  : Click Here

Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 


Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा