GSSSB Recruitment 2023 ગુજરાત ગૌણ સેવા ભરતી
GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોમાં ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ તા.૧૭/૧૧/૨૦૨૩ (૧૪-૦૦ કલાક) થી તા.૦૨/૧૨/૨૦૨૩ (સમય રાત્રીના ૧૧-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ નીચે મુજબ રહેશે.
કુલ જગ્યા : ૧૨૪૬
શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ ડીટેલ જહીરત જુઓ. દરેક પદ માટે અલગ અલગ લાયકાત છે.
कांस्टेबल (जीडी) पदों के लिए बड़ी भर्ती जारी. कुल 24369 पदों पर भर्ती. अभी आवेदन करे |
વિવિધ જગ્યાની વિગત :
પગાર ધોરણ :
દરેક જગ્યા મુજબ પગાર ધોરણ નીચે મુજબ રહેશે.
GSSSB ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
Form filling has started for more than ten thousand posts in Anganwadi.
મહત્વની તારીખ :
ઓનલાઈન અરજી શરૂ: 17/11/2023 થી
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 02/12/2023
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર સૂચના: અહીં ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરોઃ અહીં અરજી કરો
Recruitment started for 4497 posts in Maharashtra Water Resources Department.
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या