मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

surat municipal corporation recruitment 2024

 surat municipal corporation recruitment 2024 : વર્ગ ત્રણ ક્લાર્ક ભરતી


            સુરત મહાનગરપાલિકાની ત્રીજી શ્રેણી કલાર્કની ખાલી પડતી જગ્યા પૈકી ૧૦% જગ્યા પર પસંદગી યાદીમાં ક્રમાનુસાર આવતા કર્મચારીઓમાંથી નિમણુંક કરવા પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા સુરત મહાનગરપાલિકામાં વર્ગ-૪ માં ફરજ બજાવતા કર્મચારીઓએ તા.૨૯/૧૨/૨૦૨૩ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૫/૦૧/૨૦૨૪ (સમય : રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. કર્મચારીઓએ ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.


ત્રીજી શ્રેણી કલાર્ક કેડરની કુલ મંજુર ૧૬૫૯ જગ્યાઓ પૈકી ૧૦% જગ્યા ઉપર જણાવેલ લાયકાત મુજબનાં સુરત મહાનગરપાલિકાનાં વર્ગ-૪ માં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી ભરવા અંગેની કુલ-૧૪૬ ખાલી જગ્યાઓ માટેનાં વિગત નીચે મુજબ છેઃ
સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૪ : ભાગ લઈને ઇનામ મેળવો.

ક્લાર્ક ભરતી માટેની જગ્યા અને લાયકાત , પગાર ધોરણ :

અરજી કરવાની રીત :
 આ ક્લાર્ક ભરતી માટે ઉમેદવારને ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે .


મહત્વની તારીખ :

અરજી ફોર્મ શુરુ થવાની તારીખ :  ૨૯/૧૨/૨૦૨૩ 
અરજી ફોર્મ ની છેલ્લી તારીખ : ૧૫/૧૨/૨૦૨૩ 

મહત્વની લિંક :

સંપૂર્ણ ડીટેલ્સ જાહેરાત : click here 

અપ્લાય કરવા માટે : click here 

હોમ પેજ : click here 
                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here

Whatsapp channel : click here

Follow on twitter : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा