Study planning for 10th and 12th board exams 2024
Study planning for 10th and 12th board exams 2024 : 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ માટે અભ્યાસનું આયોજન
વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બોર્ડ પરીક્ષા ને લઇ ચિંતિત હશો. પણ હું તમે ખાતરી આપું છું કે, હવે ચિંતા છોડી ને બસ એટલું નિયોજન પ્રમાણે બે મહિના પૂરી મેહનત કરશો એટલે તમારું અભ્યાસ પણ થઇ જશે અને કોઈ ટેન્શન પણ નહિ લેવાનું રહેશે. દરેક વિષય ને સરખો ન્યાય આપશો. પ્રત્યેક વિષય તમારો માર્ક વધારો માટે મહત્વનો છે. બધા વિદ્યાર્થી એવો નિયોજન કરીને અભ્યાસ કરો એટલે તમારો કામ સરળ થઇ જશે.
આટલું કરશો :
- દરેક વિષય ને દરેક દિવસ નો એક કલાક આપો.
- લખાણ કામ ઓછો કરશો.
- દરેક વિષય નો અભ્યાસ પૂરું થયા પછી પોતેજ એક 100 માર્કની ટેસ્ટ આપવાનો સરાવ કરશો. એટલે તમે ખ્યાલ આવશે કે પેપર કવર કરવા માટે કેવું નિયોજન કરવું ?
- આ નિયોજન ૧૧/૦૧/૨૦૨૪ થી અમલ કરશો અને આવતા 56 દિવસમાં 8 અઠવાડિયા નું પુનરાવર્તન થશે.
- બાકીના જે બે ચાર દિવસ બાકી હશે તે ૧૧ તારીખે પેપરનું રીવીજન માટે ઉપયોગી લેશો.
- શુરુવાતમાં તકલીફ પડતી હોય તો એક દિવસ માટે નિયોજનનો અમલ કરવું. પછી આ નિયોજન મુજબ તમે અભ્યાસ કરી શકો છો એવા આત્મવિશ્વાસ નિર્માણ થઇ જશે.
- તમારા ટ્યુશન ક્લાસ અને સ્કુલના સમય સેટ કરી દરેક દિવસના 7 કલાક આપશો. એટલે તમારો અભ્યાસ પૂરું થશે.
- આ સમયપત્રક મુજબ તમે દરેક વિષયને 56 દિવસ મળશે .
આ નિયોજન ૧૧ / ૦૧/૨૦૨૪ થી અમલ કરશો.
ધોરણ ૧૦ માટે નિયોજન :
ધોરણ ૧૨ માટે નિયોજન :
સાયંસ વાળા વિદ્યાર્થી જો વિષય લાગુ પડતો હોય તેવા વિષય ધ્યાને લેશો.
નવું પરિરૂપ નીચે મુજબ રહેશે :
- ધોરણ ૧૦ નું નવું માળખું : click here
- ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું નવું માળખું : click here
- ધોરણ ૧૨ સાયન્સ નું નવું માળખું : click here
- Bord Exam Time Table March 2023 : Click here
- Change in format of SSC and HSC board exams 2023
- बोर्ड सराव पेपर 1 : click here
- बोर्ड सराव पेपर 2 : click here
- मराठी सराव पेपर : पेपर १ पेपर २ पेपर ३ पेपर ४ पेपर ५
- સફળતાનું પંચામૃત - અંગ્રેજી વિષય : click here
- આદર્શ ઉત્તરવાહી નો નમુનો : click here
- SP વિષયનું વિડીઓ જુઓ : click here
- અર્થશાસ્ત્ર વિષય મટેરીયલ : click here
- SP વિષય પત્રલેખન માટેનો સબોધન : click here
- આંકડાશાસ્ત્ર નાં બધા જ ચેપ્ટર ફોર્મુલા : click here
- ૧૨ સમાજશાસ્ત્ર સ્વાધ્યાય : click here
- ૧૨ ભૂગોલ સ્વાધ્યાય : click here
- ધોરણ 9 થી 12 સુધીનું મરાઠી વ્યાકરણ : click here
- ૧૧ મરાઠી ના બધા પાઠ વિડીઓ : click here
- ૧૨ મરાઠી ના બધા પાઠના વિડીઓ : click here
- ૧૧ , ૧૨ મરાઠી ૨૦૨૨ નું સ્વરૂપ : click here
होम पेज : click here
Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या