मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

સુરત મહાનગર પાલિકા આવાસ મકાન અરજી

સુરત મહાનગર પાલિકા આવાસ મકાન અરજી

સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુરત શહેરના ગોથાણ, સચીન અને જહાંગીરપુરા વિસ્તારમાં આવાસ મેળવવાની સુવર્ણ તક છે. અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની તા.૧૬/૦૨/૨૦૨૪ થી ૧૫/૦૩/૨૦૨૪ સુધી છે. આવાસની વિગત નીચે મુજબ છે.


મકાન ઉપલબ્ધતાની વિગત :


  •  અરજીફોર્મ કોટક મહિન્દ્રા બેંકની નીચે દર્શાવેલ શાખાઓ પરથી તા.16/૦૨/૨૦૨૪ થી તા.૧૫/03/૨૦૨૪ સુધીમાં (જાહેર રજાઓ સિવાય) બેંકના કામકાજના સમય દરમ્યાન રૂા. ૧૦૦/- નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મેળવી શકાશે તેમજ અરજી ફોર્મ સાથે જાહેરાત નુસાર ३..२०,०००/-  ના ડિમાન્ડ ડ્રાફટ સાથે ઉપરોકત તારીખો દરમ્યાન નીચે દર્શાવેલ કોઈપણ શાખામાં જમા કરાવી શકાશે.
  • એક વ્યકિતને એક જ ફોર્મ આપવામાં આવશે.
  •  તા.૧૫/03/૨૦૨૪ નાં રોજ સાંજે 5:૦૦ કલાક પછી નીચે દર્શાવેલ શાખાઓ ઉપર કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી.
અરજી કરવાની મુદત :

અરજી શુરુ થશે : 16/૦૨/૨૦૨૪ 
અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૩/૨૦૨૪ 

અરજી ક્યાં મળશે અને ક્યાં જમા કરવાની છે ?
અરજી ફોર્મ એક્સીસ બેન્ક ની નીચેની શાખામાંથી મળશે.
બ્રાંચ - 
(૧) અડાજણ, એલ.પી. સવાણી, ઉત્રાણ, અમરોલી, સચીન શાખામાંથી તથા સુડા ભવન, વેસુ 
(૨) એલ.પી.સવાણી,
(૩) ઉત્રાણ,
(૪) અમરોલી,
(૫) સચીન
(૬) સુડા ભવન, વેસુ 
  • ફોર્મ જ્યાંથી લીધું છે ત્યાજ જમા કરવાના રહેશે ./ સ્વીકારવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી શરતો :–
  • ઉપરોક્ત આવાસના અરજી ફોર્મ ની કિંમત રૂ.૧૦૦/- રહેશે.
  • અરજદાર ભારતના નાગરિક તથા મુખ્ય વયનાં હોવા જોઈએ.
  • અરજદાર અથવા અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં કોઈપણ જગ્યાએ પાકું મકાન ન હોવું જોઈએ.
  • અનામત કક્ષા માટે અરજી કરનાર અરજદારે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • વધુ માહિતી અરજી ફોર્મમાંથી મળશે.
  • અરજી ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન આવાસ સેલ, સુડા કચેરી ખાતેથી મળી શકશે.
  • ફોર્મ ભરવા તથા આવાસના ડ્રો માટે સુડા દ્વારા કોઈ ત્રાહિત વ્યક્તિ / એજન્ટની નિમણુક કરેલ નથી. જે બાબતનું ખાસ ધ્યાન રાખવું.
આવાસ યોજના ના ફોર્મ સાથે ના પુરાવા નીચે મુજબ છે પુરાવા ૧) સ્ત્રી અરજદાર નું :- આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ , પાનકાર્ડ ૨) પુરુષ સહ અરજદાર નું :- આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ ,પાનકાર્ડ ૩) રેશનકાર્ડ ૪) ભાડા કરાર (ભાડે રહેતા હોય તો) ૫) વેરા બિલ ૬) બેંક પાસબુક ની નકલ ૭) ૪*૬ નો એક ફોટો (બધા ફેમીલી સાથેનું ફોટો) ૮) કેન્સલ ચેક ૯) ડિમાન્ડ ડ્રાફ્ટ ૧૦) શાળા છોડ્યા નો દાખલો / જન્મ નો દાખલો ૧૧) આવક નો દાખલો / ITR / પેમેન્ટ સ્લીપ /ચાર્ટડ અકાઉન્ટન્ટ સર્ટીફીકેટ (કોઈપણ એક) ૧૨) જાતિ નો દાખલો...( અનામત મા આવતા હોય તો) નોંધ :-(આ દરેક જેરોક્ષ પર ટ્રુ કોપી કરવી )

આ યોજના બાબતે વધુ માહિતી માટે સંપર્ક :- 
સ્થળ : 'સુડા ભવન', આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત.૩૯૫૦૦૭.

ફોન નં. : -  સુડા ૦૨૬૧-૨૫૦૦૦૫૦ ,  AXIS BANK હેલ્પ લાઈન નંબર: ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨

બધા પ્રકારની માહિતી માટે www.yogeshjadhave.com આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો. નોકરી, સરકારી યોજના, શૈક્ષણિક યોજના, પરીક્ષા સાહિત્ય અને ઘણી બધી વસ્તુ www.yogeshjadhave.com  આ એકજ સાઈટ પર મુકવામાં આવે છે. આ અધિકૃત સાઈટ સેવ કરી રાખશો. અપડેટ માટે અમે નીચેના પ્લેટફોર્મ ઉપર ફોલો કરશો.

બધા પ્રકારની ઓનલાઈન સર્વિસ એકચ જગ્યાએ અહીંથી મળશે : click here 

Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here

Whatsapp channel : click here

Follow on twitter : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा