मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

Gujarat Special Teacher Vacancy 2024

 Gujarat Special Teacher Vacancy 2024 : પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતી

સ્પેશિયલ એજયુકેટર ભરતી: પ્રાથમિક શાળાઓમા નવી ભરતી અન્વયે વિદ્યાસહાયકોની ભરતી કરવામા આવતી હોય છે. TET પાસ કરેલા ઉમેદવારોની પ્રાથમિક શાળાઓમા શિક્ષક તરીકે ભરતી કરવામા આવતી હોય છે. રાજ્યની શાળાઓમા અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ સ્પેશિયલ એજયુકેટરની ભરતી કરવા જઇ રહ્યુ છે. જે અંતર્ગત 3000 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. TET પાસ ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે. તેથી બધા ટેટ પાસ ઉમેદવારો જો લાયકાત ધરાવતા હોય તો એમાં ફોર્મ ભરશો. આ કાયમી ભરતી છે.

  • જોબ સંસ્થા    : શિક્ષણ વિભાગ
  • કુલ જગ્યા  : 3000
  • પોસ્ટ   : સ્પેશિયલ એજયુકેટર
  • ભરતી પ્રકાર : કાયમી ભરતી
  • લાયકાત  : સ્પેશિયલ એજયુકેટર TET પાસ
  • ફોર્મ ભરવાની તારીખ  : 19/02/2024 થી 28/02/2024
  • પગારધોરણ  :  નિયમાનુસાર
  • અરજી મોડ   : ઓનલાઇન
  • ઓફીસીયલ વેબસાઇટ  :  http://vsb.dpegujarat.in
રાજયમા આવેલી પ્રાથમિક શાળાઓમા 3000 જગ્યાઓ પર સ્પેશિયલ એજયુકેટર ની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામા આવી છે. જે અન્વયે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 19/02/2024 થી 28/02/2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ સ્પેશિયલ એજયુકેટર ભરતી ની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
  • ધોરણ 1 થી 5 મા 1861 અને ધોરણ 6 થી 8 મા 1139 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.
  • તારીખ 19/02/2024 થી 28/02/2024 સુધી ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાસે.
સ્પેશિયલ એજયુકેટર માટે ફોર્મ કોણ ભરી શકશે ?
સ્પેશિયલ એજયુકેટર માટેની નિયત લાયકાત ધરાવતા અને સ્પેશિયલ એજયુકેટર માટે TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકસે.
  • માત્ર ઓનલાઇન અરજી જ કરવાની રહેશે.

સ્પેશિયલ એજયુકેટરનાં ફોર્મ ભરવાનો સમયગાળો :
તારીખ 19/02/2024 થી 28/02/2024 સુધી ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાસે.

ઓફીશીયલ વેબસાઈટ : click here 

હોમ પેજ  : click here 

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा