मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

GSEB PREVIOUS YEAR QUETION PEPARS


            ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મંડળ ગાંધી નગર દ્વારા દરેક વર્ષ માટે બોર્ડ ની પરીક્ષા લેવામાં આવે છે. દરેક વિદ્યાર્થી ના મન માં શંકા હોય છે કે કેવા પ્રશ્નપત્ર બોર્ડ માં સામે આવશે. એના માટે બોર્ડ દ્વારા પેપરનું સ્વરૂપ જાહેર કરવામાં આવે છે. જે દરેક વિદ્યાર્થીને જોવું જોઈએ. પરંતુ તો પણ વિદ્યાર્થીને વધુ સરાવ કારમાં માટે ગત વર્ષના પેપર વિદ્યાર્થીને ખુબજ મદદ રૂપ થાય છે. જો કે વિદ્યાર્થીને પુરા ખ્યાલ આવે છે કેવા પ્રકારનું પ્રશ્ન આવશે અને એના જબાબ કેવીરીતે લખવાનું રહેશે. 

         વિદ્યાર્થીના આ હિત ધ્યાને લઈને આ નીચેની લિંક પર થી ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થી ગત વર્ષના બોર્ડ દ્વારા લેવામાં આવેલ પ્રશ્નપત્ર પીડીએફ સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકે છે.

પેપર કેવી રીતે ડાઉનલોડ કરી શકશે ?

૧)નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

૨)લીંક ઓપન થયા બાદ એક નવું પેજ તમારા સામે દેખાય છે.

૩) તમે જો વિષયનું પ્રશ્નપત્ર જોઈએ આ વિષય નું નામ ઉપર ક્લિક કરવાનું રહેશે.

૪)તમે પસંદ કરેલ વર્ષ અને વિષયનું પેપર તમારા સામે દેખાશે. જો તમે સેવ કે ડાઉનલોડ કરી શકશો.

ધોરણ ૯ નું ગત વર્ષ ના પેપર : Click here

ધોરણ ૧૦ નું ગત વર્ષ ના પેપર : Click here 

ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) નું ગત વર્ષ ના પેપર : Click here 

ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ ) નું ગત વર્ષ ના પેપર : Click here 

          આ બધી જ લીંક સેવ કરજો અને તમારા મિત્રો ને પણ શેઅર કરવું ભૂલશો નહિ. 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा