मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

GSEB ધોરણ મુજબ પેપર્સ

               ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત કરેલ અભ્યાસક્રમના મૂલ્યાંકન માટે વિવિધ પેપર્સ ની જરૂરત હોય છે. એટલે તરતજ શિક્ષકોને પેપર્સ ત્યાર કરવું પડે છે. શિક્ષક ભાઈ બહેનોની તકલીફ ઓછી કરવા માટે આ પ્રયાસ છે. દરેક શિક્ષક ભાઈ બહેન માટે ઉપયોગી રહેશે એવી માહિતી અહી આપેલ છે.

                શિક્ષણ જગત માં ઘણા બધા બદલ થઇ રહ્યા છે. બાળકોના શિક્ષણ ને લઇ ને લાગતો મુદ્દાઓ પર સર્ચિંગ ચાલી રહ્યા છે. કારણ કે શિક્ષણ જ માણસને વિકાસ નો રસ્તો બતાવે છે. જીવન ના ઘન ઉદ્દેશ શિક્ષણ થી જ સફળ થાય છે. આ શિક્ષણ માં શિક્ષક નું સ્થાન પણ એટલુજ મહત્વનું છે. બાલકોને ભણાવ્યા બાદ આ એના સમજમાં આવ્યું કે નહિ આ જાણવા માટે એને વખતોવખત એનું મુન્યાંકન કરવું પડે છે. આ મૂલ્યાંકન માટે વિવિધ ટેસ્ટ બાળકોને આપવામાં આવે છે. શિક્ષક માટે આ ટેસ્ટ કાઢવાનું અને એને ચેક કરવાનું કામ વધુ ત્રાસ્વલું છે પણ આ પણ કામ શિક્ષક વિદ્યાર્થી માટે હસતા હસતા કરે છે. એના માટે શિક્ષકને કોઈ મદત મળે આ ઉદ્દેશ થી અહી ધોરણ મુજબ પેપર આપવામાં આવેલ છે. આ પેપર શિક્ષક જોઈ શકશે. અને ઉપયોગી હશે તો એના વિદ્યાર્થી માટે આપી શકશે.


ધોરણ ૧ થી ૧૨ માટેનાં બધાજ પેપર્સ અહી આપેલ છે. ફક્ત તમને ક્લિક કરીને ડાઉનલોડ કરવાના રહેશે :

પેપર્સ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો :

                                      ડાઉનલોડ પેપર્સ

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा